________________
પરિશિષ્ટો.
( ૩૩૯) વિધ વિધ કરીને વિનવુંરે, સાંભલે સહુ નરનાર; અને કઈ કહનુ નહીરે, આખર ધર્મ–આધાર. મેરા ૮ સ્વામિની વાણી સાંભલીરે, ગજસુકુમાલ ગુણવન્ત; વૈરાગે મન વાળિયુંરે, આવા ભવને અન્ત. મેરા. ૯ આવ્યા ઘેર ઊતાવારે, ન કર્યો વિલંબ લિગાર; માતા! મુઝ અનુમતિ દિયરે, લેશું સંયમભાર. મેરા. ૧૦
(ઢાલ ૨ છે. ) કહે માતા કુમારને રે લોલ, સાંભલે ગજસુકુમાલ રે પ્રવીણ પુત્ર; દીક્ષા દુષ્કર પાળવી રે લોલ, તું છે નાને બાળ રે પ્રવીણ પુત્રઅનુમતિ હું આપું નહિ રે લાલ. આંકણી. ૧ સાંભલે સુત! સુખ ભેગવે રે લોલ, મણિ માણેક ભંડાર રે પ્રવીણ પુત્ર, સુખ ઈહાં છે સુણે હાથમાં રે લોલ, તમે પરિહર કવણ પ્રકાર રે? પ્રવીણ પુત્ર. અનુમતિ.૨ ચાર મહાવ્રત કહ્યાં નેમિજી રે લોલ, મોઘાં મૂલ્ય જેવાં હોય છે મારી માત ! નાણાં દિયે તે નહિ મળે રે લોલ, સુણ્યાં અવલ મુઝ એડ હે મારી માત !દિયે અનુમતિ દીક્ષા લહું રે લાલ. સાંભલે સુત! સંયમ ભણી રે લોલ, પંચ પારધી જેહરે પ્રવીણ પૃત્ર!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org