________________
( ૩૩૮ ) શ્રી હીરવિજ્ય. અગ્નિ ધખન્તીરે શીલાઉ પરિ, અરણિકે અણસણુ કીજી; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરૂ, જેણે મનવંછિત લીધેજી
અર. ૧૦
આંચલી. ૧
મેરા૨
પરિશિષ્ટ ૮ મું. શ્રીગજસુકુમાલ (દ્વિહાલી.)
ઢાળ ૧ લી. સમરૂ દેવી શારદારે, પભણું સુગુરૂ પસાય, ગજસુકુમાલ ગુણે ભરે, ઉલટ અંગ સવાયમોરા જીવન! ધર્મ હૈયામાં રે ધાર. દીપે નગરી દ્વારિકારે, વસુદેવ નરપતિ ચન્દ; શ્રીકૃષ્ણ રાજ્ય કરે તિહારે, પ્રગટ પૂનમચદ. ન્યાયવન્ત નગરીધણી, બળિયે બળભદ્ર વીર; કેઈ કળા ગુણે કરી, આપે મતિ મન ધીર.
સ્વામિ નેમિ સેમેસર્યા, સહસાવન મેઝાર, બહુ પરિવારે પરિવર્યા રે, ગુણમણિના ભંડાર. ‘વંદન આવ્યા વિવેકથીર, કૃષ્ણાદિક નરનાર; વાણુ સુણાવે નેમિ, બેડી પર્ષદા બાર. ગજસુકુમાલ ગુણે ભર્યા રે, આવ્યા વંદન એહ; વિનય કરીને વાંદીયારે, ત્રિકરણ કરીને તેહ, દે દેશના પ્રભુ નેમિઅરે, આ છે અસાર સંસાર; -એક ઘડીમાં ઊઠ ચલેરે, કેઈ નહિ રાખણહાર.
મેરા. ૩
મેરા. ૪
મેરા. ૫
મેરા૬
મેરા. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org