________________
પરિશિષ્ટો.
( ૩૩9) પરિશિષ્ટ ૭ મું.
શ્રીઅરણિકમુનિ. અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શિસજી; પાય અડવાણેરે વેળુ પરજળે, તન સુકુમાલ મુનિશેજી
અરણિક મુનિવર ચાલ્યા ગોચરી. આંકણી. ૧ મુખ કરમાણું રે માલતી ફૂલછ્યું, ઉભે ગેખની હેઠેજી; ખરે બપોરે દીઠે એકલે, મેહી માનની ઠેજી. આર. ૨ વયણ રંગીલીરે નયણે વેધિયે, ઋષિ થંભે તેણે ઠાણેજી; દાસીને કહે જારે ઉતાવલી, ઋષિ તેડી ઘર આણજી. અર, ૩ પાવણ કીજેરે ઋષિ ! ઘર આંગણું, હરે મેદિક સારે, નવજે વનરસ કાયા કાં દહે? સફળ કરે અવતારે છે. અર. ૪ ચન્દ્રવદનીયેરે ચારિત્ર ક, સુખ વિલસે દિન રાતાજી; બેઠે ગોખેરે રમતે સોગઠે, તવ દીઠી નિજ માતાજી. આર. ૫ અરણિક! અરણિક! કરતી મા ફરે, ગલિયે ગલિયે બઝારીજી; કહે કેણે ઈંઢેરે મહારે અરણિક, પૂઠે લોક હજાર જી. આર. ૬ હું કાયર છુંરે મારી માવડી ! ચારિત્ર ખાંડાની ધારેજી; ધિગધિગ વિષયારે મારા જીવને, મેં કીધ અવિચારે છે. અર. ૭ ગેખથી ઉતરી રે જનનીને પાયે પડયે, મનસું લાયે અપારેજી, વત્સ ! તુઝ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેડથી શિવસુખ
સારે છે. અર. ૮ ઈમ સમઝાવીરે પાછે વાળિયે, આ ગુરૂની પસજી; સશુરૂ દિયેરે શીખ ભલીપર, વૈરાગે મન વાસ. આર. ૯
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org