________________
(
૬ )
શ્રી હીરવિજય. કિણહી મિથ્યાત્વિ દેખોને હું વારી, આ ભાવ વિશેષ રે હું વારી લાલ. ઢઢણ ૫ આ અમ ઘર સાધુજી ! હું વારી, લિયે માદક છે શુદ્ધ રે હું વારી લાલ;
ઋષિજી લેઈ આવિયા હું વારી, પ્રભુજી પાસે વિશુદ્ધ રે હું વારી લાલ. દણ. ૬ મુજલબ્ધ મેદ, મિયા? હુ વારી, મુજને કહે કૃપાલ રે ! હું વારી લાલા
બ્ધિ નહિ વત્સ! તાહરી હું વારી, શ્રીપતિ લબ્ધિ નિહાળ રે હું વારી લાલ. ઢઢણ ૭ તે મુજને લે નહિ હું વારી, ચા પરઠણ કાજ રે હું વારી લાલ ઈટ નિભાડે જાઈને હું વારી, ચરે કર્મ સમાજ રે હું વારી લાલ. ડઢણ. ૮ આવી સધી ભાવના હું વારી, પામ્યા કેવલજ્ઞાને રે હું વારી લાલ, ઢઢણુઋષિ મુગતે ગયા હું વારી, કહે જિનહર્ષ સુજાણ જ હું વારી લાલ. દણ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org