________________
પરિશિષ્ટા.
પરિશિષ્ટ ૬ હું.
શ્રીઢ ઢણુઋષિ,
Jain Education International
( હુ' વારીલાલની દેશી. )
ઢઢણુ ઋષિજીને વંદણા હું વારી, ઉત્કૃષ્ટ અણુગારર રે હું વારી લાલ; અભિગ્રહ લીધા આકરા હું વારી, લગ્યે લેશુ આહાર રે હું વારી લાલ, દિનપ્રતિ જાવે ગોચરો હું વારી, ન મિળે શુદ્ધ આહાર રે હું વારી લાલ; ન લિધે મૂલ અસૂનતા હું વારી, પિંજર હુએ માત્ત રે હું વારી લાલ, હરિ પૂછે શ્રીનેમિને હું વારી, મુનિવર સહુસ અઢાર રે હું વારી લાલ; ઉત્કૃષ્ટ કાણુ એહમાં ? હું વારી, મુજને કહા કૃપાલ રે! હું વારી લાલ. ઢઢણુ અધિકા દાખિયા હું વારી, શ્રીમુખ નેમિજિષ્ણુ દરે હું વારી લાલ; કૃષ્ણે ઉમાા વાંદવા હું વારી,
ધન્ય ! યાદવકુલચન્દ રે! હું વારી લાલ, ઢઢણુ. ૪ અલિયા મુનિવર મલ્યા હું' વારી, વાંઢ કૃષ્ણનરેશ રે હું વારી લાલ;
( ૩૩૫ )
For Private & Personal Use Only
ઢઢણુ. ૧
ઢઢણુ. ૨
ઢઢણુ. ૩
www.jainelibrary.org