________________
મેતા. ૭
( ૪ )
શ્રી હીરવિજય. આજ કુ ઘર આંગણેજી, વિણકાળે સહકાર યે ભિક્ષા છે સૂઝતીજી, મેંદકતણે એ આહાર. મેતા. ૩ ક્રાંચ છ જવલા ચજી, વહેરી વલ્યા ઋષિ તામ, એની મન શંકા થઈ, સાધુતણ એ કામ. મેતા ૪ રીસ કરી ઋષિને કહે છે, જો જવલા મુજ આજ; વાધર શિશે વિંટીયું, તડકે નાંખ્યા મુનિરાજ. મેતા. ૫ ફટ ફટ ફટે હાડકાંજી, તડ તડ લટેરે ચામ; સેનીડે પરિસહ દિયજી, મુનિ રાખે મન ઠામ. મેતા૬ એહવા પણ મોટા યતિજી, મન્ન ન આણે રેષ; આતમ સિંઘે આપણેજી, સોનીને દેષ. ગજસુકુમાલ સંતાપીઆઇ, બાંધી માટીની પાલ; ખેર અંગારા શિર ધર્યા છે, મુગતે ગયા તતકાલ. મેતા. ૮ વાઘણે શરીર વલુરિયું, સાધુ સુકેશળ સાર; કેવલ લહી મુમતે ગયાંજી, ઈમ અરણિક અણગાર. મેતા૯ પાલક પાપી પીલીયાજી, ખધકસૂરિના શિષ્ય, અંખડ ચેલા સાતસેંજી, નમે નમે તે નિશ દિસ. મેતા૧૦ એડવા ઋષિ સંભારતાં, મેતારજ ઋષિરાય, અંતગડ હુઆ કેવળીજી, વદ મુનિના પાય. મેતા૧૧ ભારી કાષ્ઠની સ્ત્રીએ તિહાંજી, લાવી નાંખી તેણી વાર ધબકે પંખી જાગીએજી, જવલા કાઢયા તિણે સાર. મેતા. ૧૨
ખી જવલા વિષ્ટમાંછ, મન લા સેનાર; એ મુહપત્તિ સાધુનેઈ, લેઈ થયે અણગાર. મેતા. ૧૩ આતમ તાર્યો આપણેજી, થિર કરી મનવચકાય; રાજવિજય રંગે ભણેજી, સાધુતણી એહ સઝાય. મેતા. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org