________________
પરિશિષ્ટ.
( ) રજોહરણ તે ઓળખીરે, નિજ ભ્રાતને તે જાણ એ શું કીધું કારમુરે, રાજા પાપી અજાણ કરમ૦ ૬ વત ગ્રહી પરલેક સાધિયેરે, પુરદ્રયશા દેવ; અવધિયે જાણ કરીરે, અગ્રિમ મૃત્યુ સચીવ. કરમ૦ ૭ દંડકરાયને દેશ જે, કરે પ્રચંડ ગણધાર; એકે ઊણ વાંચશેરે, પરિસહ સહે તિહાં સારા મિત્ર ૮
(કળશ) વધ પરિસહ અર્ષિયે ખમ્યા ગુરૂ ખધક જેમ એ, શિવસુખ ચાહે ને જતુ! તવ કરશે કેપ ન એમ એ, સંવત સપ્ત મુનીશ્વરે વસુ ચન્દ્ર (૧૮૭૭) વર્ષે પાસ એ. માસ ષષ્ઠિ પ્રેમરાગે ઋષભવિજય જગ ભાખ એ.
પરિશિષ્ટ પ મું.
શ્રીમતરજમુનિ. (વરે ! તું શીળતણે કર સંગ-દેશી.) સમ દમ ગુણના આગરૂછ, પંચમહાવ્રત ધાર; મા ખમણને પારણેજી, રાજગૃહી નગરી મઝાર– મેતારજ મુનિવર ! ધન ધન તુમ અવતાર, આંકણી. . સનીને ઘેર આવીયાજી, તારક સાષિય, જવલા ઘડતે હીયે, જે મુનિના પાય. મેતા ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org