________________
( ૩૩૨ )
શ્રી હીરવિજય. ઉજજવલ ધ્યાનને ધ્યાવતાં પ્ર. પામે કેવળ તૂરે, પ્ર એમ તે મન્નિચે હણ્યા પ૦ મુનિ ઉણ એક પંચશતરે. પ્ર. ૯ ખન્ધક બેલે બાળ એ પ્ર. દેખી દુઃખ ન ખમાયરે પ્રક તે કારણુ મુજ પ્રથમ તું પ્ર. હણિ પછી એહની કાય?પ્ર. ૧૦ પાપી પાલક સાંભલી પ્રદેવાને ઘણું દુઃખરે; પ્રવ ગુરૂ દેખતા શીધ્રપણે પ્ર. પીલે પાલક મન સુખરે. પ્ર. ૧૧ કેવલ પામી મેક્ષને પ્ર. વરિયો બાળક શિષ્યરે, દેખી ખબ્ધકસૂરિવરા પ્રવ કરે કલ્પાન્ત મુનીશરે. પ્ર૧૨
( દુહા.)
લિખિત ભાવ ટળે નહિ, ચળે યદિ જે ધ્રુવ કમરેખા અપિનવિ ટળે, કહે વીતરાગ એ ધ્રુવ. ૧
( ઢાળ ૩ જી. ) બાળક માહારે વચનથી રે, ન રાખે ક્ષણમાત્ર; કરમની જુઓ ગતિરે, વિપરીત છે કિરતાર. કરમ૦ ૧ સપરિકર મુજ શિષ્યનેર, માર્યા એણે દુષ્ટ; રાજા હણુ મંત્રીને, ભરિયે કેપે કષ્ટ. કરમ૦ ૨ જે તે ફળ મુજને હરે, તે દાહક કરનાર, થાજે ભવ મુજ આવતરે, નિયાણું કર્યું ધરી પ્યાર. કરમ૦ ૩ તવ મૃત બંધક મુનિવરારે, હુવા અગ્નિકુમાર વાત સુણી ઈમ ચિંતવેર, પુરદસ્યશા નાર. કરમ. ૪ એ ખરડે રક્તથી, જાણું ભક્ષને હેત; અંબર ચઢિય વૃદ્ધ ચંચથીરે, પડિયે સ્વસા છે જેત. કરમ૦ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org