________________
પરિશિષ્ટો.
( ૧૧ ) કહે રાજા, મસ્ત્રીવરૂ! જે રૂચે તે ધાર;
હરખે પાલક પામીને, ઊંદર જિમ માંજાર. ૨ ( હાલ છ. કુકડ દેખી કુડને, મન માન્ય લાલ; દેશી-)
(અથવા, આ જમાઈ પ્રાણા ! જયવંતા; એ દેશી.) તવ પાલક સુખ પામતે પ્રભુ ધ્યાને લાલ, લાવે મુજ સમીપરે પ્રભુ ધ્યાને લાલ; કુવચનને તે બેલતે પ્રભુ પીલીસ યંત્ર તનુ દીપરે. પ્રભુ ૧ કહે છે તે મંત્રી સ્વરૂ પ્રભુ અકેક શ્રમણને યંત્રરે. પ્રભુ ઘાલી ઘાલી પલતે પ્રમાઠી બુદ્ધિ અભ્યન્તરે. પ્ર. ૨ અંધક; શિષ્યને પીલતાં પ્રદેખી દાઝે દેહરે. પ્ર. પાલકે બંધક નિવિ (બિહથી પ્ર. બાંયે ઘાણીએ તેહરે. પ્ર. ૩ તે સાધુના ઉછલે પ્રરૂધિર કેશં બિરે,
પ્ર. પાપને દેખી અંબરે પ્ર. કંપે સુરજ ચંદરે. પ્ર. ૪ બંધક તે મન લેખ પ્ર. તે અમૃતસ મિદ્રે; પ્ર. દુષ્કૃત દેખી સુરનરા પ્ર. થર થર કંપે ઈન્દરે. પ્ર. ૫ શાતા વચને શિષ્યને પ્રઢ નિયમે સમતાવંતરે, પ્ર જીવ તે શરીરથી ભિન્ન છે પ્ર. ધરસે નહિ દુઃખ સંતરે પ્ર. ૬ એ ઉપસર્ગને પામિયા પ્ર. તે પૂરવકૃત કર્મ રે, પ્ર. સુખ કારણ એ ભેગે પ્ર. કોઈ ના કરશે ગર્વરે. પ્ર. ૭ નિર્મમત્વ મન જેહનાં પ્ર. નિયમે સદ્ ભગવન્તરે, પ્ર. જિમ જિમ પળે પાપિયે પ્રતિમ તિમ સમતાવંતરે. પ્ર. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org