________________
(૨૮). શ્રી હીરવિજય. કહી નમુત્યુથું ધર હવે ધ્યાન, ઉપાડયે હણવા મુદ્ગરપાણ ભ. ધર્મપ્રભાવે હાથથંભ્યા આકાસ, ગયે અર્જુનદેહથી યક્ષનાસ.ભ.૧૦ ધરતી ઉપર પડયે અર્જુનદેહ, ચિત્ત વહ્યું ઘડી એકને છે, ભ. શેઠ પ્રતિજ્ઞા અર્જુન પેખી, કયાં જાશે? પૂછે સુવિશેષ. ભ. ૧૧ વાંદવા જાસું શ્રી મહાવીર, સાંભલી સાથે થયે સધીર ભ. વાણી સુણિ ઉપન્ય વેરાગ, લીધું ચારિત્ર અર્જુન ધરી રાગ. ભ. ૧૨ કીધાં કર્મ ખપાવવા કાજ, રાજગૃહી પાસે રહ્યા રાષિરાજ; ભ. ચક્ષરૂપે હણીયા જે જીવ, તેહનું વૈર વાળી મારે સદૈવ, ભ. ૧૩ થપાટ પાટુને મુકીના માર, નિવિડ જેડા ને પત્થર પ્રહાર ભ. ઝાપટ ઈટ કેરડા નહિ પાર, હણે લાઠી કેઈ નર હજાર. ભ. ૧૪ શુભ પરિણામે સાધુ સહે સદૈવ, તાહરા કીધાં તું ભગવે જીવ ભ. અભ્યાસે આણી શુભધ્યાન, કેવલ લહી પામ્યા શિવથાન. ભ. ૧૫ સંવત સત્તર સુડતાલે ઉલ્લાસ, શહેર રાણકપુર કર્યું તેમાસ; ભ. કહે કવિયણ કરજેડી હવ, મુક્તિતણું ફલ દે દેવ! ભવિ. ૧૬
પરિશિષ્ટ ૪ થું.
ખત્પકમુનિ. (ત્રિઢાલી.)
(દુહા.) શ્રીમુનિસુવતજિન નમું, ચરણયુગલ કરજેડી, સાવસ્થિપુર શેભતું, અરિ સબળા બળ તેડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org