________________
પરિશિષ્ટો.
( ૩૨૮ ) જિતશત્રુ મહિપતિ તિહાં, ધારણી નામે નાર; ગારી-ઈશ્વર સૂનુસમ, ખખ્યક નામે કુમાર. સ્વસા યુરન્દરા મનહરૂ, રૂપે અનંગ, દિનકર ઈન્દુ ઊતરી, વસિયે અંગોપાંગ. કુંભકાર નરી ભલી, દંડરાય વરિ; જીવ અભવ્યને દુધી, પાલક અમાત્ય કુધિ. માતા પિતા સવિ મલી કરી, પુરન્દર કન્યા જેહ, આપી દંડક રાયને, પામી રૂપને છે. એક દિન વિહરતા પ્રભુ, સાવત્થી ઉદ્યાન; વીસમા પ્રતિબેધતાં, સસ જિન ભાણુ. સુણી આગમ ખધક વિભુ, નમે ભગવન્તને આય; સુણી દેશના દર્શન લહી, નિજ નિજ થાનક જાય. કુંભકાર નયરી થકી, કેઈક રાયને કાજ; પાલક સાવથી ભણી, આ સભાયે રાજ. પાલક બેલે સાધુના, અવગુણને ભંડાર નિસુણી ખજૂક તેહને, શિક્ષા દીધી લિગાર. પાલક બંધક ઉપરે, થયે તે ક્રધાતુર પછી તે નિજ થાનિક ગયે, દેડકરાયને પૂરએહવે મુનિસુવ્રત કને, નમિ અંધક લિયે વ્રત, પંચશત નરની સંગતે, બહુલ કર્યું સુકૃત.
( હાલ ૧ લી. વિચરતા ગામે ગામ-દેશી. ) અંધસાધુ વિચાર, આપે વાચના સાર, આજ હે, એક દિન પૂછે મુનિસુવ્રતને જી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org