________________
પરિશિષ્ટ. ( ર ) પરિશિષ્ટ ? શું.
અર્જુનમાલી. ( કિસકે ચેલે કિકે પૂન, આતમ ગામ અકેલે અવધૂત
સાહિબ સેવિયે, એ દેશી.) સદગુરૂચરણે નમી કહું સાર, અર્જુનમાલમુનિ અધિકાર
ભવિ સાંભળે. રૂડી રાજગૃહીપુરી જાણે, રાજ્ય કરે શ્રેણિક મહીરાણુ ભવિ. સાં. ૧ નગરી નિકટ એક વાડી અનૂપ, સકલ તરૂ જિહાં શોભે સુરૂપ, ભ. દીપે મુશ્રયક્ષ તિહાં દેવ, અજુ નમાલો કરે તસ સેવ. ભ. ૨ બધુમતી ગૃહિણી તસુ જાણ, રૂપ જેવને કરી રભ સમાન; ભ. એકદા અર્જુનને ત્રિયા દેવગેહ, ગયા વાડીયે બિહંઘરીને ભ૩ ગેઠિલ પનર આવ્યા તિવાર, વિકલ થયા દેખો બધુમતીનારભ. અર્જુનને બાંધી એકાંત, ભેગવી બંધુમતી મનની હે ખાંત, ભ.૪ અજુન ચિંતે મુગરપાણિ! આજ, સેવકની તું કરજે સાજ; ભ. ઈમનિસુણી યક્ષ પેઠે હે અંગ, બંધન ત્રોડી ચાલ્યો મનરંગ ભ.૫
ડીલ પનર સાતમી નાર, મુગરસું મારીને ચાલ્યા તિવાર; ભ. દિન દિન ષનર ને એક નાર, હણ્યા છ માસ લગે એકહજાર.ભ.૬ બનેં સાંઠ વલી ઉપર જાણ, હણ્યા તે માણસ મુદગરપાણ ભ. વિસ્તરી નયરીમાંહે તે વાત, લેક બિહિન્યા તે બહાર ન જાત.ભ.૭ તિણ અવસર રાજગૃહી ઉધાન, સમવસર્યા મહાવીર સુજાણ; ભ. શેઠ સુદર્શન સુણી તતકાલ, વંદનને ચા સુકમાલ. ભ. ૮ દેખી દે યક્ષ હણવાકાજ, શેઠે પ્રતિજ્ઞા કરી પંથમાંજ; ભ. ઉપસર્ગથી જે ઉગjએણિવાર, પાળું સહિતે જાવજીવ વિહાર ભા.૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org