________________
( ૩૨ )
શ્રી હીરવિજ્ય.
તેત્રીસ સાગરના આઉખે હૈા મુ॰, વિને મુગતિ સિધાય; ઋષિ ચેાથમલજી ઇમ ભણે હા મુ॰, નિત્ય પ્રણમીજે પાય. ધન.
પરિશિષ્ટ ૨ જી.
રાજોષ-પ્રસચન્દ્ર
પ્રણમ્' તુમારે પાય, પ્રસન્નચ≠ ! પ્રણમુ તુમારે પાય; રાજ છેડી રળિયામણું રે, જાણી અસ્થિર સંસાર– વૈરાગે મન વાળિયુ રે, લીધેા સયમભાર. સમસાને કાઉસગ્ગ રહી રે, પગ ઉપર પગ ચડાય; બાહુ મેહુ ઊંચા કરી રે, સૂરજસામી દૃષ્ટિ લગાય. ૪ ખડૂત વચન સુણી રે, કાપ ચઢયા તતકાલ; મનખું સંગ્રામ માંડી રે, જીવ પડયા જજાલ. શ્રેણિક પ્રશ્ન પૂછે તિસે રે, સ્વામિ ! એહની કુણ ગતિ થાય ? ભગવન્ત કહે હમણાં મરે રે, તે સાતમી નરકે જાય, પ્રસન્ન૦ ૪ ક્ષિણ એક આંતરે પૂછીયું રે, સર્વારથસિદ્ધવિમાન, વાજી દેવની દુંદુભી રે, ઋષિ પામ્યા કેવલજ્ઞાન, પ્રસન્નચંદ્રૠષિ મુગતે ગયારે, શ્રીમહાવીરના શિષ્ય; રૂપવિજય કહે ધન્ય ધન્ય છે રે, દીઠા એહ પ્રત્યક્ષ.
પ્રસન્ન૦ ૩
પ્રસન્ન દ
Jain Education International
For Private & Personal Use Only
પ્રસન્ન ૧
પ્રસન્ન૦ ૨
પ્રસન્ન ૫
www.jainelibrary.org