SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ. પાપશો. Jain Education International પરિશિષ્ટ ૧ લુ. ધરૂચિ—અણગાર. આં. ૧ ધન. ૩ સુણી શીખ સુગુરૂતણી હૈા મુનિવર, ચાલ્યા પરઠણુ કાજ; ગયવરની પેઠે મલપતાં હૈ મુ॰, તરણુ તારણ ઋિષ ઝાઝ ધન ધન ! તપસીજી! હા મુ॰, ધર્મરૂચિ અણુમાર. ઈંટ નિભાડે જાઈને હા મુ॰, ટપકા માંડયે જામ; વાસથકી આવી કીડીયેા હૈા મુ॰, મરણ પામી તિણુ ઠામ. ધન. ૨ મુનિવર મનમેં ચિંતવે હા મુ॰, કીધા ખાટા કામ; કીડીએની દયાવશે હૈ મુ॰, મરણુ લિયે તિણુ ઠામ. સઘલા આહાર પરઠવ્યાથી હા મુ॰, અનરથ હશે અપાર; નિરવધ કાઠા માહુરો હા મુ॰, એસે નિહુ કાઈ ઠાર.. ઘેલી ઘેાલી જે તુ બડા હૈા મુ॰, પીધા આપ શરીર; દયાભાવ દિલમાં વસ્યા હૈા મુ, છકાય જીવના પીર I ચેડી વાર હુઆ પછે હા મુ॰, વેટ્ટન હુઇ અપાર; નાર્ક સત્ર ઘાલ્યા નહીં હૈ મુ॰, તરતારણ સુખકાર પૃથવી સહામું જોઈને હૈ। મુ॰, ક્ષિમાસાગર ગુણ ધીર; મલીહારી ઇણુ સાધુને હા મુ॰ ઝુયા કર્મ સહ વીર. સંથારો શુદ્ધમને કરી હા મુ॰, કીધા તેણે ઠામ; આયુષ પૂર્ણ કરી ગયા હો મુ॰, સર્વાં સિદ્ધવિમાન, થન. ૪ ધન. ૫ ( ૩૨૫ ) For Private & Personal Use Only ધન. વન. ઉ નં. ૮ www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy