________________
કવિ વંશ
(૧૯) તપગછ નાયક ગુણ નહિ પારે, પ્રાગવશે હુએ પુરૂષ તે સારે.
વંદી૨ સાહ શ્રીવંત કુલે હંસ ગયો, ઉતકારી જિમ દિનકર ચદે.
વંદી, ૩ લાલબાઈ સુત સીહ સરિખે. ભવિકલેક મુખ ગુરૂનું નીરખે.
વદી. ૪ ગુરૂ નામે મુજ પહેતી આ, હીરવિજયસૂરિને કર્યો સે.
વંદી, ૫ પ્રાગવસે સંઘવી મહિરજે, તેહ કરેતો જિનશાસન કાજે.
વંદી, ૬ સંઘપતિ તિલક ધરાવતે સારે, શેવુંજ પૂજીક સફળ અવતારે.
વંદી ૭ સમકિત સારવ્રત બારને ધારી, નવર પૂજા કરે નીતિ સારી.
વદી૮ દાન (૧) દયા (૨) દમ (૩) ઉપર રાગે, તેહ સાથે નર મુગતિને માગે.
વંદી, ૯ મહિરાજ તણે સુત અતિ અભિરામ, સંઘવી સાંગણ તેહનું નામ.
વંદી૧૦ ૧ નિત્ય,રાજ. ર આ ત્રણ “દકાર કહેવાય છે. અર્થાત ત્રણ દિ' દાને સાધનારે એવું કહેવામાં આવે તો ઉપર મુજબ સમજી લેવાય. જેમ
શરીરના નવ ધકકા નિત્ય સાફ કરવા જોઈએ. ” તેમ કહેવાથી કપાલ, કાન, કંઠ, કાખ, કુણી, કાંડુ, કેડ, કુલા અને કેટલી સમઝી લેવાય તેમ. ઘડપણના “લ 'કાર પણ આજ રીતે સમઝાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org