________________
૨૦ )
શ્રી હીરવિજય. સમક્તિ સાર ને વ્રત જસ બારે, પાસ પૂછ કરે સફળ અવતારે.
વંદી ૧૧ સંઘવી સાંગણને સુત વારૂ, - રાસ જેડી હુઓ બહુ જન તારૂ.
વંદી, ૧૨ એક કહેકરૂં ખરે જબાપ, ઘે ઉપદેશ ચેતે કંઈ આપે.
વંદી. ૧૩ અંગારમર્દક આચારજ હુએ, અન્ય તારી પિતે બૂડતે જુઓ.
વંદી ૧૪ નંદિષેણ ગણિકા ઘરિ જ્યારે, આપ બુડે અને અન્યને તારે.
વંદી૧૫ ઋષભ કહે ભલું પૂછ્યું પરમ, બિંદુઆ જેટલે સાધી ધરમ.
વંદી૧૬ આણંદ શંખ ને પુષ્કલી જોય, બરાબરી તસ કુણે નવિ હેય.
વંદી ૧૭ ઉદ્દન બાહડ જાવડસાય, તેના પગની રજ ન થવાય.
વંદી. ૧૮ વરમારગ લહી કાંઈ પુણ્ય કીજે, ઉગતે સૂરે જિન નામ સહી લીજે. વંદી૧૯ પ્રહિ ઊઠી પડિક્કમણું કરીયે, I Hદયઆસણ બત અંગે ધરીયે.
વંદીર ૨૦ ૧ પ્ર. “ પુરૂષને જય ” ૨ પ્ર. “તેમના પુણ્યથી નિર્જર થાય” ૩ શ્રી મહાવીરને માર્ગ–ઘર્મ લહી-પામીને. સવારે ૫ બેસણું. દરરોજ ફકત બે વખત આસન ઉપર સ્થિર રહીને જમવું. પ્રહ “એકાસણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org