________________
( ૩૧૮ )
શ્રી હીરવિજ્ય. ભેગી લેક ઈસ્યા જિહાં વસે, દાન વરે પાછા નવિ ખસે;
ભેગી પુરૂષ ને કરૂણાવત, વાણિગ છેડિ બાંધ્યા જંત. ૨૫ પશુ પુરૂષની પીડા હરિ, માંદા નરને સાજા કરિ,
અજા મહીષની કરિ સંભાલ, શ્રાવક જીવદયાપ્રતિપાળ. ૨૬ પચાસી જિનના પ્રાસાદ, ધ્વજ તેરણ તિહાં ઘંટનાદ;
પસ્તાલીસ જિહાં પૈષધશાળ, કરે વખાણ મુનિ વાચાળ. ૨૦ પડિકમણું પિષધ પૂજાય, પુણ્ય કરતા ઘાઢા જાય;
પ્રભાવના વ્યાખ્યાને જ્યાંહિ, સાહામીવાચ્છલ્ય હાયે પ્રાહિંર ઉપાશરે દેહરૂ ને હાટ, અત્યંત દુર નહિ તે વાટ; ઠઢિલગોચરીસેહિલ્યા આંહિ, મુનિ અહિં રહેવા હીંડ.
પ્રાહિં. ૨૯ ઈસ્યું નગર બંબાવતી વાસ, હીરતણે તિહાં જે રાસ
પાતશા ખુરમ નગરને ધણી ન્યાય નીતિ તેહનિ અતિ ઘણી.૩૦ તાસ અમલે કીધે મેં રાસ, સાંગણ સુત કવિ ઋષભદાસ; સંવત સેળપંચાસીઓ (૧૯૮૫) જસેં
આ માસ દસમી દિન તસે ૩૧ ગુરૂવારે મેં કીધે અભ્યાસ, મુઝ મન કેરી પહુતી આસ;
શ્રીગુરૂનામે અતિ આનંદ, વંદુ વિજયાણંદસૂરીંદ. ૩૨ ( હાલ-ઉતારે આરતી અરિહંતદેવ-રાગ-ધન્યાસી. ) વંદીયે વિજયાણંદસૂરિરાય, નામ જપંતા સુખ સબળું થાય.
વંદીયે. ૧ ૧ પ્ર. “બહેતાલીસ ૨ દહાડા દિવસ. પ્ર. “દિહા ” ૩ ઇંદ્ધિ, દિશાફરાગત જવાનું. ૪ આહારપાણી મળવાનું. ૫ સુલભ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org