________________
ખંભાત વર્ણન. ( ૧૭ ) વસે લેક વારૂ ધનવંત, પહેરે પટેળાં નર'ગુણવંત
કનકવણું કરા જડયા, વિણ્ય આંગળ તે પહેળાઘડયા.૧૫ હરિતણે કદોરે તળેર, કનકતણ માદળી મળે;
રૂપક સાંકળી કુંચી ખરી, સેવન સાંકળી ગળે ઉતરી. ૧૬ વડા વાણીઆ જિહાં દાતાર, સાલું પાઘડી બાંધિ સાર;
લાંબી ગજ ભાખું પાંત્રીસ, બાંધતા હરખે કર ને સીસ. ૧૭ ભઈરવની એગતાઈ જયાંહિ, ઝીણા ઝગા પહેર્યા તે માહિ;
ટકી રેસમી કહેઢિ ભજી, નવગજ લંબ સવા તે ગજ. ૧૮ ઉપર ફળીયું બાંધે કે, ચાર રૂપૈયાનું તે જોઈ
કે પછેડી કેઈ પામરી, સાઠિ રૂપિયાની તે ખરી. ૧૯ પહિરિ રેશમી જેહ કભાય, એકશત રૂપૈયા તે થાય;
હાથે બહેરખા બહુ મુદ્રિકા, આવ્યા નર જાણું સ્વર્ગથક. ૨ પગે વાણહી અતિ સુકુમાલ, સ્યામ વર્ણ સબળી તે જાળ;
તેલ કુલ સુગંધ સનાન, અંગે વિલેપન તિલક ને પાન. ૨૧ એહવા પુરૂષ વસે જેણે ઠહિ, સ્ત્રીની સભા કહી ન જાય;
રૂપે રંભા બહુ શિણગાર, ફરી ઉત્તર નાપે ભરતાર.કે રર ઇટું નગર તે ત્રંબાવતી, સાયર લહર જિહાં આવતી;
વહાણ વખારતો નહિ પાર, હાટે લોક કરે વ્યાપાર. ૨૩ નગર કેટ ને ત્રિપલીઉં, માણેકચોકે બહુ માણસ મિળ્યું;
હરે કુંળી ડેડી સેર, આલે દેકડા તેહના તેર. ૨૪ ૧ પ્રહ “ચીર ગુણત.” ૨ પહોળા. ૩ હીર-રેશમના કદરા તાલે, ત્યાગેલાં, છડેલા. અથત રેશમના કંદોરા કેઈ પહેરતું નહિ. બધાંજ : સેનાના પહેરતા, એટલા ધનવાન લેકે હતા. ૪ પ્રહ “નિત્ય ઉઠી વંદે અણગાર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org