________________
( ૧૬ )
શ્રી હીરવિજય.
પતંગ આગળ લેઈ જીંદુ ધરા, કાલ સેાય તે પાછળ કરે; કવણુ સ'વત્સર થાયે વળી,ત્યારે રાસ કર્યાં મન રલી, (૧૬૮૫) (?) વૃક્ષમાંહિ વડા કહેવાય, જેણે છાંહિ નર દુષ્ટ પલાય; તે તરૂઅરને નામે માસ, કીધા પુણ્ય તણા અભ્યાસ. (આસામાસ.) ૮ આદિઅખ્ખર વિન કે મ મ કરો, મધ્ય વિના સહુએ આદર; અતિ વિના સિ૨િ રાવણ જોય, અન્નુઆલી તિથિ તે પણ હાય (તિથિ શુકલ દસમ.) ૯ સકલદેવ તણા ગુરૂ જેહ, ઘણા પુરૂષને વલ્લભ તેહ; ઘરે આવ્યા કરી જયજયકાર, તેણે વારે કીધા વિસ્તાર. દીવાલી પહેલ પરવજ જેહ, ઉદાઇ કૅડે નૃપ એઠે તેહ; એહુ મળી હાયે ગુરૂનુ* નામ, સમયે સીઝે સઘળાં કામ. ( વિજયાણુ ંદસૂરિ. ) ૧૧ ગુરૂ નામે મુજ પાહાતી આસ, ત્રંબાવતીમાં કીધે રાસ; સકલ નગર-નગરીમાં જોય, ત્રંબાવતી તે અધિકી હોય. ૧૨ સકલ ટ્રેસ તણા શિણગાર, ગુજ્જર દેસ નર પંડિત સાર;
૧૦
ગુજ્જર દેસના પડિત'બહુ, ખંભાયત આગળ હારે સહું. ૧૩ જિહાં વિવેક વિચાર અપાર, વસે લેાક જિહાં વર્ણ અઢાર;
ઓળખાયે જિહાં વર્ણાવરણ, સાધુ પુરૂષનાં પૂજે ચરણુ. ૧૪
""
૧ આ કાંઇ ખંધ એસ્તું જણાતું નથી પણ અગાડી સંવત્ ૧૬૮૫ એવું આવતુ હોવાથી અત્રે તે આંક મૂકયા છે. ૨ પ્ર કષ્ટ ૩ આસાપાલવને નામે, ૪ સિદ્ધથાય. ૫ પ્ર૦
<<
ગૂજ્જરદેસમાં નગ
""
રજ મહ
Jain Education International
For Private & Personal Use Only
ܕܐ
www.jainelibrary.org