________________
કવિ પે
( ૩૧૫ ) કવણ દિન નીપને કવણ વાર ગુ *(ગુરુ), કરીએ સમસ્યા
સહુબલ આણે; મૂઢ એણિ અક્ષરા સેય મ્યું સમજસ્ય, નિપુણ પંડિત નારા
તે જાણે સરસતી ૩ | (ચોપાઇ.) પાટણમાંહિ હુએ નર જેહ, નાત ચોરાસી પિષે તેહ, મેટે પુરૂષ જગે તેહ કહેસ, તેહની નાતને નામે દેસ.
( ગુજરદેસ.) ૧ આદિઅખ્તર વિન બીબે જોય, મધ્યવિના સહ કેનિ હોય; અંત્યઅક્ષર વિન ભુવન મજારિ, દેખી નગરનામ વિચાર.
| (ખભાત.) ૨ ખડગત ધુરિ અક્ષર લેહ, અખ્યર ધરમને બીજે જે ત્રીજે કુસુમતણે તે ગ્રહી, નગરીનાયક કીજે સહી.
(ખુરમપાતશા.) નિસાણતણે ગુરૂ અખેર લેહ, લઘુ દોય “ગણપતિના જેહ, ભેલી નામ ભલું જે થાય, કવિ કેરે તે કહું પિતાય.
| (સાંગણ) ૪ 'ચંદ અખ્યરષિ ઘરથી લેહ, મેષલાતણે નયણુમે જેહ,
અખ્તર ભવનમે શાલિભદ્રત,કુસુમદામને વેદમે ભણેય વિમલસહી અખર "બાણ, જેડી નામ કરે કાં? ભો! શ્રાવક સોય એ રસ નીપાત૭, પ્રાગવંશ વીસે વિખ્યાત.
(ઋષભદાસ) ૬ ગુરૂવારે ૧ પહેલો. ૨ બીજે. ૩ ત્રીજે, ૪ ચો. ૫ પાંચમ. ૬ રાસ, રાસ. ૭ નિપજા, ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org