________________
( ૩૧૪). શ્રી હીરવિજય. તેત્રીસ લહે ન લહે ચેત્રીસ, અલગ મુકે કાં છત્રીસ
ચેરાસી ઉપરિ ચિત્ત જાય, એકસેઆઠ કહિયે નવિ શ્ચાય. ૧૪ સાંભલી હરમુનિને રાસ, સખરા બેલને કરે અભ્યાસ
મીઠાં બેલન મુકે સહી, હરિ ચરિત્ર સુણે ગહિરહી. ૧૫ વરસ ઇકેત્તર (૭૧) આશરે આયર,
પન્નરત્યાસીયે (૧૫૮૩) જન્મજ થાય; પન્નરછન્ન (૧૫૯૬) દીક્ષા લેહ,
સોળસાતેતરે (૧૯૦૭) ૫૦ પદ તેહ. સેળઆઠેરરિ (૧૬૦૮) સહી ઉવજય,
દાહાત્તરિ (૧૬૧૦) ગછનાયક થાય; બાવન્ને(૧૬પ૨)જેણે કીધે કાળ,
તે ગુરૂને વંદે વૃદ્ધબાળ. કવિનકેરી પહોતી આસ, હીરતણે મેં જે રાસ;
ઋષભદેવ ગણધર મહિમાય, તૂઠી સારદ બ્રહ્મસુતાય. ૧૮
(ઢાલ-હીશ્યરે હીથ્થરે હઈય હીં લડે. એ દેશી.) સરસતી શ્રીગુરૂ નામથી નીપને, એ રહે જિહાં રવિચંદ ધરતી, ઇંદ્ધિ વિમાન યુગ તાં લગિ જાણજે, દ્વીપ સમુદ્ર હઈ જેહ
| ફરતી. સરસતી ૧ કવણ દેસે થયે કવણ ગામે કહ્યો, કવણ રાયે લહ્યો એહ રા; કવણ પુત્રે યે કવણ કવિતા ભયે, કવણ સંવત્સરે કવણ
માસે. સરસતી. ૨ ૧ પ્રક“ માઠાં બોલને મુકે સહી” ૨ બંને પ્રતોમાં ૭૧ વર્ષનું આયુ લખ્યું છે પરંતુ ૧૫૮૩ માં જન્મ અને ૧૬૫ર માં કાળ એ હિસાબે ૧૯ વર્ષનું આયુ થાય છે. ૩ પ્ર “જગતી લાગે"
૧ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org