________________
કવિની લઘુતા.
(૩૧૩ ) કરણ (૧૨) કરાનું (૧૩) કાય (૧૪) વશ કરી,
કવિતા (૧૫) કાવ્ય (૧૬) કવિતા (૧૭) મન ધરી; એણી પરે શાસ્ત્ર તે કઠે થાત,
વાંઝી ન લહિ વિયાની વાત. નિર્ગુણ માની ક્રોધી જેહ, કાઢે ખેડ ખેડે તેવ;
એહ જોડતાં કેહીવાર, બેઠા બેલે વચન ગુમાર. પણ એ જાણે દુષ્કર કામ, એક કહે સ્થાને કરે તામ?
કવિ કહે ખાટી મૂરખભાષ, પુણ્યકાજે ખરચે નર લાખ! ૭ તેણે જસકીરતિ બહુ જોય, તેહથી આ પુણ્ય અધિકું હોય!
મન વચન કાયા થિર થાય, પરંધે પાપ ને પુય બંધાય. ૮ લહિ લાગિ ને નિરમળ ધાન, ખિણમાં પામે કેવળજ્ઞાન,
સઝાય સમતપજગે કે નહિ જાય મુગતિસિદ્ધશિલા જહિલ કર્યું શાસ્ત્ર નર ઉત્તમ કાય, દુલભધિથી જિનવર વાય;
મુકે બાર ને રહેતે ચાર, એકવીસ બેયને ગ્રહે અઢાર.૧૦ વાહલા સાત નવથી નાસેહ, આઠ આદરે દસ ડે
ધરે દોય ને સમજે વિણ્ય, તે નર જાસ્ય કેહોનિ સરણ. ૧૧ વાહલાં જસ(નહિ)ત્રિશ્યને ચ્યાર, પંચ ઈગ્યાર રૂચિ નહિ બાર;
વેર ચાલ્યું તેરસ્યું પ્રેમ, વીસ તજી ઓગણસ ગ્રહે કેમ. ૧૨ અંડી ચોવીસ ગ્રહે બાવીસ, બત્રીસ ગ્રહિ છડે પાંત્રીસ
ઓગણત્રીસર્યું ધરતે પ્રેમ, એકત્રીસ નિત્ય સંભારે કેમ. ૧૩ ૧ પ્ર“ કંઠે થાત ” ૨ વાંઝીય|. ૩ વિયાવાની, જનવાની. ૪ ગમાર. ૫ રોકે, અટકાવે. ૬ સ્વાધ્યાય. ૭ ચાદરાજકમાં સર્વથી ઉપલા ભાગે અદ્ધ ચન્દ્રાકારે સિદ્ધશિલા હોય છે અને સંસારથી મોક્ષ પામેલાં જીવે ત્યાં રહે છે. ૮ પ્રહ “પાયે”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org