________________
( ૩૧૨ )
શ્રી હીરવિજય.
હેમાચારજ પરમુખાએ, માહાકિવ તસ નામ; સિદ્ધસેનદિવાકરૂએ, જેણે કીધાં બહુ કામ. અસ્યાં કવિના વચનથીએ, સુણતાં હું કાંઈ જાણુ; ખેલ ખિચ્ચાર હરખે' કવુંએ, કરી કવિતાનિ પરણામ, ક૦ ૮ ( ચાપાઇ )
એ નર જગમ્હાં મેાટા સહી, ખરાખરી એહુની નવિ થઈ; બુદ્ધિ સારૂ કીધે અભ્યાસ, કીધા હીરમુનિનેા રાસ. ભણતાં ગણુતાં કરજો જોડિ, ઋષભ કહે જહાં દેખા ખાડિ; તે ટાલેજો હરખેડ કરી, ોધ માન માયા પિરહરી ! એક ધ્યાને ઈદ્રી ગોપવી, બહુ સુખકાજ કવતા વિ;
સત્તર કક્કા મેં મેલ્યા ખાસ, કીધા હીરમુનિના રામ. કાજળ (૧) કાગળ (૨) કાંખળીઉં (૩) મળી, કાડા (૪) કાંખી (૫) કાતર (૬) વળી; કેડિટ (૭) કડિ (૮) કર (૯) કણનુ (૧૦) કામ, કાડ (૧૧) ધરી કન્સુરે ગુરૂનું નામ,
Jain Education International
માક્તિક ૩ જામાં શરૂઆતમાં અમે છપાવ્યેા છે. તેમાં પૃષ્ઠ છ માં ૭૪ મી ઢાલ બરાબર આ માફકની છે. માત્ર અંદર નીચે પ્રમાણે વધારે ગાથાએ છે. આમાંની પ મી ૬ ઠ્ઠી ગાથાની વચ્ચેચંદન ભાજી વૃક્ષ સહીએ, અંતર બહુ તે માંહી; ગરૂડ ચીડી બેઉ પખી એ, પ્રાક્રમ સરખું ક્યાંહી. મહાનગર ને ગામડુ એ, એહુને કહીયે ગામ; હેમ પીતલ પીલાં સહી એ, જીઆ છે ગુણગ્રામ. તીર્થંકર નર અવર ને એ, માનવ સહી કહેવાય; તત્ત્વજ્ઞાન વિચારીએ એ, તવ બહુ અંતર થાય. આમાંની ગાથા ૭ મી ૮ મીની વચ્ચે..
*
વિક્રમરાય પ્રતિખેાધિયા એ, બહુ વરષન્તા દાન; ઇસા કવિપદ રેણુકા એ, હું નહી તેહ સમાન, ૧ પ્ર૦ “ કવિજનને ” ૨ કથ્ય, કહ્યું.
For Private & Personal Use Only
કવિ૦
કવિ૦ ૭
કવિ૦
७
८
""
3
૧ ક
www.jainelibrary.org