________________
કવિની લઘુતા.
( ૩૧૧ સિદ્ધરસ સરિખી વાણી ગુરૂની, આતમ લેહ સરિખેજ, ગુરુવચને ભેદાણે પૂરે, તે ધરમી નિત નિરજી. મુગ૬
( દુહા ) તેલ સરિખા ત ટળી, જપે તે હીરસૂરી,
રાસ રમેં હીરને, કવિ નામિ આનંદ. (ઢાલ-નયરી અધ્યાથી સંચય એ. રાગ-ધન્યાસી.) આનંદ ભયે કવિ નામથી એ, તુક્ત કવિ મેટા હોય,
કવિપદ પૂછયે એ હું મૂરખ તુલ્મ આગળ એ, તુધ્ધ બુદ્ધિસાગરસેય. કવિ. ૧ કિહાં હસ્તી કિહાં વાછડેએ કિહાં ખાસર ને ચીર, કવિ
કિહાં બરટીની રાબડીએ, કિહાં ધૃત સાકર ખીર. કવિ૨ ન મળે સીપ ને ચંદ્રમાએ, ન મલે ખજુઓ સૂર કવિ,
કિહાં કલ્પદ્રમ ખીજડેએ વહાલા ગંગાપૂર કવિ. ૩ નામે સરિખા બહુ જણાએ, બેહુના સરખા નામ; કવિ
નામે અરથ ન નીપજેએ, જગમાં ઝાઝા રામ. કવિ. ૪ ગજકંઠે ઘંટા ભલીએ, વૃષભગલે ઘંટાય;
કવિ. તેણે કારણે વૃષભે વળીએ, ગજની તેડિ નવ થાય. કવિ. ૫ લંકાગઢ અન્ય નગરનાએ, બેહેને કહીયે કેટ, કવિ એહમાં અંતર અતિ ઘણેએ, જિમ ગહું બાજરી લેટ, ક૬
૧ પ્ર૦ “ સુણતાં લહે આનંદ ” ૨ પ્ર. “ હું મૂરખ કાંઈ નવિ લહુએ” ૩ પ્રક“ કિહાં વાપીઓ ગંગા પૂર” ૪ પ્રહ “કવિયો”૫ આ કવિ ઋષભદાસને કરેલે ભરતબાહુબલીરાસ, આનન્દકાવ્યમહોદધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org