________________
( ૧૦ )
શ્રી હીરવિજય. ખમા-વિવેક-પૂજા આદર, શ્રીગુરૂભગતિ ભલીપરે કરે; ગુણ લે ને નિંદે આપ, સુણી પુરૂષ! ન કીજે પાપ. ૧૩
( દુહા.). શ્રી જિનવર મુખ્ય ઈમ કહે, શાસ્ત્ર સુલું નિજ કાન;
પાપકર્મ નવિ પરિહરે, તે નર પત્થર સમાન. જળમાં પડીએ પાટણ, ભીંજે પિણે નહિ ભેદ,
ગુરૂવચને નર ડેલત, ન કરે પાપ નિખેદ બહુભવ તેહને જાણજે, સુણી ન લહે વેરાગ; તેલ સરિખા જે નરા, તેહને કહાં શિવમાગી.
(ઢાલ-કહિણી કરણું તુજ વિણ સાચે. એ દેશી.) મુગતિપથ નવિ પામે નિચે, તેલ સિરિખા થાય;
જળમ્હાં મુકયું પસરે પ્રેમેં, ભેદી ભૂલી ન જાયજી. મુ૧ જળ સરખી ગુરૂની જે વાણું, નવિ ભેદે મનમાંહિજી;
હાહા જીજી મુખે બહુ કરતે, પાપ ન મુકે પ્રાહિંછ. મુ. ૨ એક નર જગમાં લેઢા સરિખા, અગનિ મળે તવ રાતેજી;
અગનિ ગયે કાળાનું કાળું, રગતપણું તસ જાતેજી. મુ. ૩ ગુરૂસપેગિ મિજે નર જ્યારે, ધર્મમતિ હેઈ ત્યારે જી;
જવ ગુરૂથી તે અળગે ઉઠ, તવનિજ પરિણતિ સંભારેજી.મુઝ ધર્મથકી જે નર પડે પાછા, તે સાધરસ લેહ સરખેજી; કંચન ફીટી લેહ નવિ થાયે, તે ઉત્તમ જગે પુરૂજી. મુ૫ ૧ પ્રહ “ હીરતણું ગુણ બલિ આપ ” ૨ મુખે, મોઢેથી. ૩ પ્ર. “ દ્રષદ ” શિલા. ૪ નિષેધ, ત્યાગ, ૫ પ્રહ “ ધમ નિમિત્ત " ૬ પ્ર. “સિદ્ધરસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org