________________
આશીર્વાદ.
( ૩૦૯) હીરતણે જે સુણયે રાસ, તેહના મનની પહેચે આસ તસ ઘરિ હૈયે કમળા વાસ, તેહને ઉચ્છવ બારે માસ ૩
હીરનામ સુણતાં સુખ થાય, મહઅલિ માને મેટા રાય, મંદ મણિ સુંદર મહિલાય,હય ગયવૃષભે મહિષી ગાય. ૪
પુત્ર વિનીત ઘરિ દીસે બહુ, શીલવતી ઘરિ દીસે વહુ સકટ ઘણુ ઘરિ વહેલ્વે બહુ, કીતિ કરે જગેતેહની સહ ૫ રોગ રહિત શુભથાનક વાસ, ઘણા લેક કરે તસ આસ,
'બહુ જીવે ને બહુ લજજાય, સેવનતણી પામે શયાય. ૬ જપે હરિતણું જે નામ, કરે દેવતા તેમનું કામ;
જેણે નામે વિષધર વિષ જાય, જેણે નામે ગજસિંહ પળાય. ૭ જેણે નામે વયરી વશ થાય, જેણે નામે દુષ્ટ દૂરે જાય,
“પ્રવહણમાંહિ બૂડતે તરે, હરિનામ હિયે જે ધરે. ૮ ભૂત પ્રેત ન માંડે પ્રાણ, હીરના નામ જપે જગે જાણ
હીરતણું ગુણ હીઅડે ધરે, જો જીવિત લગિલીલા કરે. ૯ ચરિત્ર હરિતણ સાંભળી, પાપથકી રહે પાછા ટળી,
ન કરે હિંસા બેલે સાચ, વિવહારશુદ્ધિ નિરમળ કાચ. ૧૦ વેસગમન નવિ ખેલે દૂત, રાખે જૈનતણું ઘરસૂત;
પાપપગરણ મેલે નહિ, પર નિંદા નવિ કીજે કહી. ૧૧ ધ માન માયા ને લેભ, ચ્યારેને નવિ દીજે થે, રાગદ્વેષ બળીઆ જગમાંહિ, સુણ પુરૂષ! ટાલીજે પ્રાંહિ. ૧૨ ૧ પ્ર“ બહુ જીવને ઉપકૃત થાય, ” ૨ પ્ર“સેવાય”૩નાશી જાય. ૪ હોડી, સ્ટીમર, ઝાઝ વગેરે. ૫ જ્યાં સુધી જીવે ત્યાં સુધી. ૬ વેશ્યાગમન, અને જુગાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org