________________
( ૩૦૮ )
શ્રી હીરવિજય.
વદન કાજે આવતારે, રહીઆ તે પુર માહારા; જ્યાંહણે ગુરૂને વાંદસ્યુ રે, સ્તવસુ' બહુ તેણે ઠારારે, ગુરૂ. ભાવે દેસ્યુ વાંદણુારે, કરસ્ય ભગતિ અપાર; નિરમળ ધ્યાને કેવળીરે, હુઆ મુનિવર તેહ ન્યારારે. ગુરૂ. ૬ ન્યાહણે ન જાયે વાંદવારે, ગુરૂ જુએ તીહાં વાટ; જોવા કારણુ ગુરૂ ગયા?, નાવ્યા તે સ્યા માટેરે. ગુરૂ. ગુરૂને દીઠા આવતારે, ઉભા તે નવિ થાય;
२
ગુરૂ કહે દ્યો તુમે વાંદણારે, વારૂ કહે મુનિરાયારે. ગુરૂ. ગુરૂ પૂછે 'અતિસદ્ધિ કિસ્યારે ! શિષ્ય કહે કેવલજ્ઞાન; તવ વેગે છે વાંદારે, મુકી મન અભિમાન રે. ગુરૂ, નિંદ્યા આપ કરતડાર, સ્તવતા શિષ્યનેરે ત્યાંહિ; વાંદતાં હુઆ કેવલીરે, મચ્છર નહિ મન માંહિરે. ગુરૂ. શીતલાચાર્ય કેવળીરે, પહેલાં ચેલા એ ચ્યાર; ગુરૂ વદન ભાવે કરીરે, પામ્યા ભવના પારરે.
(ચાપાઇ.)
એહવા શ્રીગુરૂના ગુણ લડ્ડી, હીરવિજયસૂરિ સ્તવી સહી; પૂરવપાતિક ટાળ્યાં વહી, સકલસિદ્ધિ નિજમ ંદિર થઈ. ભણે ગુણે વાંચે સાંભળે, તેહને મારે કલ્પદ્રુમ ફળે; લિખેલિખાવે આદર કરે, પુણ્યતણા ઘટ પોતે ભરે!
Jain Education International
७
For Private & Personal Use Only
૧૦
રૂ. ૧૧
૨
૧ અતિશય. વચનાતિશય, જ્ઞાનાતિશય, વગેરે અતિશયા કૈવલ્ય પ્રાપ્ત થવાથી થાય છે. ૨ ગુરૂએ શિષ્યાને વાંદ્યા. કવલજ્ઞાન થયા . પછી તે લધુ હોય તે પણ ગુરૂને વાંદી શકતા નથી. કારણ કે કેવલી સામાન્ય સાધુ કરતાં ઉંચી ભૂમિકાને પામેલા હોય છે. તેથી સામાન્ય સાધુ મોટા હોય તેપણ કૈવલીને વાંદેજ એવા નિયમ છે.
૧
www.jainelibrary.org