________________
( ૩૫ )
કહેવામાં જ પોતાનું ગૌરવ સમજે છે, આવી વિવાદગ્રસ્ત સ્થિતિમાં અમુક ભાષાને કારૂપે અને અમુક ભાષાને કારણરૂપે સિદ્ધ કરવી એ જેટલું કિઠન છે, તેટલું તે કાર્ય કરવામાં સાધનાનો અભાવ પ્રતિઅધક છે. જે કાંઈ અત્યાર સુધી લેાકાએ જેમ તેમ ખધખેસવું કર્યું છે તે સધળુ ડગુમગુ અને શકાપૂર્ણ જ છે તથા તે ગારાંગાના માનવી ખાતર જ સાચુ' કહેવું પડે છે એમ મારૂ ધ્યાન છે, અ ન્યથા આવા વિશાળ પ્રકાશવાળા કાળમાં દ્ર ભારતવર્ષના ભૂષણરૂપ પરમકારૂણિક ભગવાન બુદ્ધ એક ઈરાની તરીકે નિીત થાય અને પમાત કુમારપાળ એક પદ્મ વૈદિક તરીકે સિદ્ધ થાય મેં ખનવું અસંભવિત જેવું જ લાગે છે. ઉપરના ગોટાળાને લીધે અને સામગ્રીની તંગીને લીધે પ્રાચીન છ ભાષાએના કાર્યકારણુ ષ વિભાગ થા એ મને અશક્ય લાગે છે તેમ છતાં હું એટલું । કહુ છુ કે, એ છ ભાષાઓનાં નામેા મે' જે ક્રમપૂ ક ઉપર જણાવ્યાં છે તે જ કમ દરેક પ્રાચીન પુરૂષને અભિમત છે. અને શ્રી હેમચંદ્રે ! એ જ ક્રમપૂર્વક તે ભાષાએનુ વ્ય!કરણ પણ રચ્યું છે. માટે સર પ્રાચીને એ ૭ ભાષાનાં નામે ગણાવતાં જે એ જ ક્રમ રાખ્યા છે તેમાં કાંઇ રહસ્ય જેવું મને જ– ણાય છે. અને તે ા છેઃ અપભ્રંશ ’ ભાષાને સંબંધ આગળની પાંચે ભાષાએ સાથે છે. ખરૂ કડીએ તે! એ પાંચે ભાષાની ખીચડી તે જ એક અપભ્રંશ ભાષા છે. પૈશાચી ભાષાના સબંધ પૂર્વની ચારે ભાષાએ સાથે છે, તેજ પ્રકારે માગધી તથા ગૈરસેના પ્રકૃતિ ભાષા વિષે પશુ જાણવું અર્થાંત્ પાછળની ભાષાઓને સઅધ પૂર્વની ભાષા સાથે છે એમ એ ભાષાક્રમથી સૂચિત થાય છે.
હવે ગૂજરાતી ભાષા સંબધે લખાણ કરવા પડેલાં પૂર્ણાંકન પ્રાચીન ભાષાઓના ચેડા ઘણા પરિચય આપવા એ ચિત લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org