________________
પણ દેશ સાથે નથી. એથી હું એમ કહ્યું છું કે કેઈ કાળે એ ભાષાઓ વ્યાપક ભાષા તરીકે હશે. જે તે ભાષાઓ અમુક દેશ કે અમુક પ્રજાની હોત તો તેની સાથે બીજી ભાષાઓની પેઠે જરૂર કોઈ દેશ કે પ્રજાના નામ સંબંધ થયા વિના રહેત જ નહીં. એ છે ભાષામાં કઈ ભાષા કાર્યપે છે અને કઈ ભાષા કારણરૂપે છે એ સંબંઘે અહીં નિર્ણય કરવાનો મને સમય નથી. વળી ભારતના ઈતિહાસમાં અને વિશેષે કરી જેના ઈતિહાસમાં અમારા ચિરહિ મહિસુરોએ અને અમારા નવીન સ્નેહિ ગૌરાંગોએ જે ગોટાળો કરે છે તે ખમી શકાય તેવું નથી. મને એમ લાગે છે કે જે જેનજાતિની અસ્તિતા આજે ન હોત તો “વા સુધારા એ વાક્ય કઈ જાતિ માટે સાચું નીવડત. મારે દઝ દિલે લખવું પડે છે કે, જેઓ અજ્ઞાન મનુષ્યની આંતરડી માત્ર પોતાના સ્વાર્થ અને લાભને માટે જ દુઃખાવવા યત્ન કરે છે–દુઃખાવે છે. જે તેઓ ઈશ્વરકવાદી હોય તો તેઓને ઈશ્વર તે અન્યાયને સહશે નહીં અને જે પ્રકૃતિવાદી હોય તે તેઓની પ્રકૃતિ તે અનીતિને ખમશે નહીં અત્યારે આપણામાં એવી તો રૂઢિ પ્રવિષ્ટ થઈ ગઈ છે કે, જે કઈ આપણા ધર્મગુરૂનો એકાદ જૂને જોડે જમીનમાંથી મળી આવે, તો આપણે એમ સિદ્ધ કરવા કદાપિ પાછી પાની ન કરી. એ કે, તે જડે પણ અનાદિ છે-સૃષ્ટિથી પણ પૂર્વેને છે. જેના નુયાયિ મૂહા કહે છે કે, વૈદિકભાષા પ્રાચીનતમ છે. જેને એમ સિદ્ધ કરવા મથે છે કે, પ્રાકૃતભાષા પ્રાચીનતમ પ્રાચીન છે. અમારા મુસલમાન જોઈએ એમ ચોક્કસ કહે છે કે, પવિત્ર કુરાને શરીફની ભાષા અનાદિની છે. અને અમારા દરાની–પારસી–સાહેબ જણાવે છે કે, અમારા છંદ અને વિસ્તાની ભાષા સૌથી પૂર્વ છે તથા અત્યારે પરદેશમાં વસતા બૌદ્ધો પણ પાલિ ભાષાને જૂનામાં જૂની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org