________________
હીરના ગુણે.
(૩૦) વેરાગે જિમ વઈરકુમાર', નેમિક પરિ બાલહ બ્રહ્મચાર;
ગૌતમપરે ગુરૂ મહિમાવંત, રૂપે જાણું મયણ અત્યંત. ૨ બુદ્ધિ જાણે અભયકુમાર, સભાગે ક્યવને સાર
વાદે વૃદ્ધદેવસૂરિ જસ્ય, જ્ઞાને સ્વામિ સુધમ અસ્પે. ૩ રાજ્યમાને જિમ હેમસૂરીન્દ", પરિવારે જિમ ગ્રહગણચંદ,
ધ્યાને જાણે મુની દમદંત, ક્ષમાર્યો કરગડુને જતા. ૪ દાનગુણે જાણું સુરતરૂ, વિદ્યાયે જાણું સુરગુરૂ,
સાયર પરે દીસે ગંભીર, મેરૂતણી પર્વે મુનિવર ધીર. ૫ મેઘ પ ઉપગારી હીર, નિરમલ જાણે ગંગાનીર; કંચન પરે દસે નિકલક, વિચરે સિંહ જ નિ:સંક ૬ સૂરતણી પર્વે તું દીપ, મયગલપરે ચાલે ગાજતે; ચંદતણી પરે દીસે સેમ, કંચન વરણી કાયા રેમ. ૭
૧ જુઓ પરિશિષ્ટ ૧૪ મું તથા પાને ૨૫૪ થી ૨૫૬. ૨ શ્રીકૃષ્ણવાસુદેવના ભાઈ બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથની માફક બાલબ્રહ્મચારી, ૩ મદન, કામસમાન. ૪ ગૌતમસ્વામિની લબ્ધિ, અભયકુમારની બુદ્ધિ, યવના શેઠનું સૈભાગ્ય, ઈત્યાદિ વાકયો અદ્યાપિ ચોપડાપૂજન વખતે ચેપડાઓમાં લખાય છે. ૫ અ “ જિમ તપે સુરેંદ” ૬ બ્રહસ્પતિ સમાન વિદ્યા. ૭ મેરૂપર્વત તુલ્ય ધીર-અચલ. ૮ સુવર્ણ માફક ચો . ૯ સૂર્યસમાન દેદીપ્યમાન ૧૦ હાથી, ૧૧ શીતલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org