________________
શ્રી હીરવિજય.
(પૂર્વ-દુહા ) અનેક યુગતિ બેલ્યા બેહુ, કેણું ન રાખી લાજ
બાંધ્યા વિપ્ર બેલ્યા નહિ, તવ બે વછરાજ. જૈનધર્મ સાચે સહી, સાચે દેવસ્વરૂપ;
નિર્ગથ ગુરૂ સાચો સહી, પડયા તુમ અંધ કૂપ ! એહનું પંડિતપણું ભલું, 'પૂર વાણિગ બુદ્ધિ
પછિ હુઆ આપ મુનિવરૂ, વ્યાકર્ણ કેરી શુદ્ધિ અભણ ખેડયા ઋષિ સ્તવ્યા, આલે વસ અંબાર;
રાજપિંડ લીધે નહિ, હરખે પુરૂષ અપાર. ચા વાચક વાગતે, વર જયજયકાર
એ ચેલા ગુરૂ હીરના, એક એકર્ષે સારા કવિ ચેલા કેતા કહું, સકલચંદ ઉવજઝાય; શાંતિચર ને ભાણચંદ,હેમ વડેકવિરાય.
(પાઈ) એ ચેલા ગુરૂ હીરના હાય, હીર સમે નવિ દુઓ કેઈ; તપે કરી ધને-અણગાર, શીલથુલિભદ્ર-અવતાર.
૧
૧ પહેલાં, સંસારીપણામાં ૨ વ્યાકરણ. ૩ સાધુઓને રાજપિંડ-રાજાના ઘરને આહાર અને વસ્ત્રાદિ, નિત્ય નવીન રસવતી અને ઉત્તમ આછા વચ્ચે ત્યાંથી મળવાને સંભવ હોવાથી ન લેવાની શાસ્ત્રમાં આજ્ઞા-મનાઈ છે. ૪ પ્ર. “ ત્રવાડી ” ૫ પ્ર૭ હેમચન્દ્ર” છે જુઓ પરિશિષ્ટ ૧૩ મું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org