________________
શ્રી હીરવિજય.
(અનુષ્યમ્ વ્રત્ત.) रात्री लिङ्ग पतेः पश्य, प्रभाते देवदर्शनात्। मध्यान्हे च गुरुं दृष्ट्वा, मुक्तिर्नास्ति दिगम्बरी ॥१॥
ક - (પૂર્વ-દૂહ.) કલ્યાણવિજય વાચક વડે, વાદ વિપ્રસ્યું કીધ,
વછ ત્રવાડી આવેલેં, વાપી જૈન પ્રસિદ્ધ ખટ હજાર બાંભણ મલ્યા, ભેજન કાજે ત્યાંહિ;
કલ્યાણવિજય તિહાં આવીઆ, રાજપીપલામાંહિ. વછ ત્રવાડી પુરધણું, વિબુધ-સુર-કવિરાય;
ન્યાય નીતિ દાતા વડે, ભૂખે કેઈ ન જાય. કલ્યાણવિજય તેણે તેડીઆ, મળી વિપ્ર સભાય,
વાદ કરે નર તુહે ભલે, કરસ્યું નરતો ન્યાય. આવે તો શું સ્ત્રીઓએ પિતાની શક્તિ નથી દાખવી ! આજ પણ શું કેટલીક સ્ત્રીઓ પુરૂષો કરતાં પણ ચઢી જાય તેવી નથી ? અને પૂર્વ ન હોતી ? આપણે દેશ છોડી પશ્ચિમાત્ય દેશ તરફ જશું તો તે ખુલ્લું જણાશે કે ત્યાં તો સ્ત્રીઓનુંજ પ્રધાન વિચારાયું છે. હિન્દુસ્થાનમાં સ્ત્રીઓનું પ્રધાનપણું માનવામાં નથી. આવતું તેથી સ્ત્રીઓની શક્તિને કાંઈ લે પ થઈ જતો નથી તેમાં પણ વલી ધાર્મિક દ્રષ્ટિ અને વિષયમાં તો પુરૂષો કરતાં પણ સ્ત્રીઓ ચઢી જઈ તપ-જપ–ધ્યાનાદિ વિશેષ સેવે છે, એ કાંઈ અજાણ્યું નથી. સ્ત્રી અને પુરૂષોને મેક્ષબાબે સમાન હકજ હોય એવું સાધારણ બુદ્ધિથી પણ વિચારી શકાય તેવું છે.
૪ દિગંબર સ્ત્રીઓ રાત્રે પતિનું લિંગ જુએ છે, પ્રભાતે દેવ- , દર્શનમાં તેની પ્રતિમા નગ્ન હોવાથી દેવ લિંગ દેખે છે, અને બપોરે વલિ ગુરૂઓ પણ નગ્ન હોવાથી ગુરૂ દર્શન સમયે ગુરૂનું લિંગ નિહાલે છે તેથી તે સ્ત્રીઓનું બ્રહ્મચર્યત્વ અસ્થિર હોવાથી દિગંબર સ્ત્રીઓને મોક્ષ નથી” આવી કવિની ગંગ ઉક્તિ છે. નિતા, નિર્મળ, ચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org