________________
હીરના ગુણે. એહવે હીરવિજયસૂરિ જેહ, ગુરૂની ભગતિ કરતે તે;
પતે પૂજા પણ ત, અવિનય કુણે ન કીધે ક. ૩૫ સૂરજપરિ પૂજા સહી, કાઉત્સર્ગ પર રતિનિશિ લહીં; છાને ધ્યાન કરે ગુરૂ પરમ, મેટે આતમ સાખી ધરમ. ૩૬
( દુહા. ) શ્રીજિનવર કહે કીજીયે, આતમ સામે ધરમ,
હૂએ ભરતેશ્વર કેવલી, ટાલી મહેલાં કરમ. મન મહેલે ધર્મ જ નહિ, જન જાણે સ્યું હોય;
નરક આયરલ મેલીઆ, પ્રસન્નચંદ્રને જોય! અપ્રમાણ વેસજ કહું, જે નહિ સંયમ સાર;
વિષિ ગળેપી હે શમી, સહી મારે નિરધાર! આતમ વાત લહે આતમા, અવર ન જાણે મર્મ તે માટે કરે જીવડા, આતમ સાખી ધર્મ!
(પાઇ.). આતમ સાખી ધર્મ તે ગમે, રહે કાર્યોત્સર્ગ રયણીપનિશમે,
સીરેહીમાં ધ્યાન રહ્યા ધીર, ભમે દિલ તવ પડીએ હીર.૧ ૧ એક પહોર રાત્રિ બાકી રહે ત્યારે ઊઠીને કાયોત્સર્ગ–ધ્યાન ધરતો, ૨ ભાવતિ તિહાં અનિત્ય ભાવના, ધરે નિર્મળું ધ્યાનરે; ભુવનઆરિસામાં ઉપસ્યું, ભરતને કેવલજ્ઞાનરે. ૩ ” પૃષ્ટ ૮૫ આનંદકાવ્ય મહોદધિ મૈ૦ ૩ જું. ૩ જુઓ પરિશિષ્ટ ૨ જું. ૪ પ્ર૦ “વિષય, ગલેફી ” ૫ પ્રહ “ સમે ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org