________________
( ૨૯૪ )
શ્રી હીરવિજય. ઉતાવલા આ શિષ્ય હીર! વાટે નીકળી પીજે નીર;
વાંચે કાગળ જગગુરૂ જામ, સજ થયા ચાલેવા તામ. જ ચોમાસાને છઠ તપ હોય, ન કરે પારણું ગ૭પતિ સેય;
કહે બાહેર જઈ કરસ્યું આહાર, રહેતાં નરહે મુજ આચાર૩ શ્રાવક સાધ કહે સહુ અતિ, કીજે પારણું તુહ્મ ગપતિ; ; હીર ન માને હુઆ એકમના, મટી તે જગમાં આગન્યાસ
(ગાથાસંબંધસત્તરિમાંની.) आणाइ तवो आणाइ-संयमो तहय दाणमाणाए; आणारहियो धम्मो, पलाल पूलन्द पडिहाई. ॥१॥ ગાવિંડારી, નવિ તિરું મારવિપૂરુ; पूएइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स'.
(પૂર્વ-પાઈ. ) તેણે કારણે આગન્યા તે સાર, હીરે કીધે તામ વિહાર
વિજયદાનસૂરિ વાંઘા તમેંઅતિ ઉતાવળા આવ્યા કરેં. ૧૩ કાગળ માંહિ ઉતાવળ ઘણી, તે કિમ રહીયે ગુરૂ ગધણી? વાર્ટિ આહાર કર્યો ગુરૂ સુણી, અતિ હરખે ગછનાયક ધણી
૧ બને પ્રતિયોમાં “ગુરુ” પાઠ છે. ૨ આજ્ઞા. ૩ આજ્ઞાથી તપસંયમદાન ઉચિત ગણાય છે. આજ્ઞાવિનાનો ધર્મ જેમ ફલકણસલા વિનાના ઘાંસના પૂલા હોય છે તેવો સમજવો. (૧) આશા ભંગ કરનાર મનુષ્ય, યદ્યપિ મહાસામગ્રીઓ સહિત ત્રિકાલ વીતરાગની પૂજા કરે, તે પણ સર્વ તેની નિરર્થક જાય છે (૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org