________________
( ૨૯૬)
શ્રી હીરવિજય. ત્યારે સાધ કેતા જેઓહ, જે તે ગુરૂ હર પડે;
સેમવિજય પરમુખ સહુ કહે, ઈમે ધ્યાને જિનકલ્પી રહે! ૨ જેહને અંગે બળ પ્રાક્રમ ઘણું, એહ કષ્ટ અ છે તેહ તણું; તુક્ષે વિરૂદ્ધ કરે તુહ્મ (શે) આહાર, શિરે વહે છકેરે ભાર !
( દુહા). હર કહે એ અથિર દેહ, એ કોડી અંધાર;
રત્ન અમુલખ માંહિ ભર્યા, જે કાયા તે સાર! જબ લગે જરા રેગ નહિ, જવ લગે ઈદ્રી પરમ
દશવૈકાલિકમાંહિ કહ્યું, તવ લગિ સાધો ધર્મ ! જીવ કલેવર એમ ભણે, મુહ છતાં કરિ ધર્મ
હું માટી તું કયણમેં,આલિં હારે મ જન્મ ! શાલિભદ્ર સુંદર મુનિ, તાપ ખપે નવિ જાય;
અસિં અ તપ આદર્યો, નવિ એલખતી માય. જે કીધુ તે આપણું, કરસ્યું તે ઉધાર, “કે આપે કે નહિ દીયે, કાયા અરિ અસાર ! કહ્યાં વચન વેરાગમે, ધરને મન વેરાગ; વેરાગી પેઠે બહુ કરતા રસને ત્યાગ !
૧ પ્ર. ૧ જાગેહ, ” ૨ જિનકલ્પીઆચાર શ્રીવીરના નિર્વાણ પછી કેટલા સમયે, શરીરની શક્તિ ઓછી થતી જવાથી બંધ પાડવામાં આવ્યો છે. ૩ પ્ર. “તમે વૃદ્ધ કિસ્યો તુમ આહાર”
૪ રત્નમય ૫ ફેકટ. ૬ “સુંદર સુખી ' ૭ એને એ. જુઓ પરિશિષ્ટ ૯ વધુ માટે જુઓ આનંદકાવ્યમહોદધિ મૌ૦ ૧ લું પાનું ૧લું શાલિભદ્રરાસ. ૮ પ્રહ “કે દીયે કે નવ દીયે ” ૯ વૈરાગ્યમય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org