________________
હીરના શ્રાવકે. ( ૨૧ ) કયે ચિલાતી ઋષિ ચાલી, સનતકુમાર સહે વેદન ઘણું;
'ઢંઢણુ-અર્ણક-ગજસુકમાલ, ખમે સુકેશલ નાહને બાળી ૩ હીર કહે એહના ગુણ કેડિ, આપણ નહિ કાંઈ તેહની જોડિ;
પરિસ તેણે ઉઘેરી લીધ, આપણુ કીસું ન જાયે કીધ. ૪ એહ હરમુનિ ગયંદ, પોતાના ગુણ પાડે મદ,
પરના ગુણ બોલે નર ધીર, અમરવિજયનેં સ્તવતે હીર. ૫ છ8 અઠમ દશમ તે કરે, આહાર કાજે પોતે સંચરે,
મુંકે એકલાં ઘર તે પચ, પાછો વળે જેન મિલે સંચ. ૬ નારી વદન ન નિરખે પ્રાહિં, બેસે તે નર પડદામ હિ;
ઘણું સંવરી સૂધ આહાર, હીર લહે એ મુનિવર સાર. ૭ અમરવિજયની રેટી લીધ, હીરે તે કાજગરી કીધ;
પરગુણ ગ્રહેનારે હીર! કહીં ન ફુ સાહસ ધીર. ૮ શ્રાવક કહે ધન્ય જગગુરૂહીર ! તુમ પ્રતિતબેઅકબરમીર
અમારિ પઢશેવુંજ કુરમાન, દલ્હિીપતિ દે તુમ્હ બહુમાન. હીર કહે સુણ શ્રાવક જાણુ, સાધુ સદાયે કરે વખાણ
કે ઊંઘે કે ઊઠી જાય, કે એકને પ્રતિબંધ જ થાય! ૧૦ પાછો જનવ્યવહાર માટે ખુલ્લો થયો. જતાં આવતાં લેકે “મારા ફલાણા સગાને મા, મારા ફલાણા મિત્રને હણ્યો. એ યાદ કરતાં નાગના શરીર ઉપર પત્થરાદિના પ્રહાર કરવા લાગ્યા, તે પણ ચંડકૌશિકે રીસ- ગુસ્સો કોઇ આણ્યો નહિ અને શુકલધ્યાનથી મરી ઉચ્ચ ગતિને પામ્યો.
૧ જુઓ પરિશિષ્ઠ -- ને ૮ મું. ૨ પ્રહ “ પરિસહ ખમીને ગુણ બહુ લીધ, આપણે કહે કિસ્યું જય કીધ?” a મક “ મુનિવર” ૪ પટો, પડહ. ૫ વ્યાખ્યાન, કથા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org