________________
હીરના શ્રાવકે. (૨૮૭ )
(દુહા.) ઋષભ કહે નર બાપડા, ક્રોધ કરે તુમ કાહિ; પૂર્વ કાડિ ચારિત્ર ભલું, તે બાલે ખિણ માંહિ.
( ચોપાઈ.) ચારિત્ર પુણ્ય બાલિ તે યતિ, આંબિલી પત્રિ મેલ્યું જે અતિ
કેલિપને તે ઘાલી કરી, નાખ્યું પુણ્ય ઘટથી ઉપહરી. ૧ સંસારમાં તસ રહેવું થયું, મામે જઈને ગુરૂને કહ્યું
આજ રોળમે દિહાડે થયો,કેવલજ્ઞાન તપિએ નવિ લો. ૨ ભાખે ગુરૂ સઘળે અવદાલ, માંડી કહી મન પાત્યગવાત,
કરેદ્રસ્થાન ધ્યાયે અતિ ઘણું, મન મેલેબોયું આપણું. ૩
મન મેલે દલ નરકનાં, મૈલે પ્રસન્નચંદ્રઋષિરાય; તેહજ મન નિશ્ચલ કરે, તેણે ભવ મુગતિ જાય!
૧ પ્રહ “ આંબિલપાત્ર જે મેલું અતિ,” ૨ પતિગ પાતિક, મનની પાપવા. ૩ દુષ્ટ, ખરાબ ધ્યાન. ધર્મધ્યાન શુકલધ્યાન, અને રૈદ્રધ્યાન. ૪ મેલે, મલિન પણ. ૫ પ્રસન્નચન્દ્ર રાજાએ રાજ્ય તજી દીક્ષા લેઈ બંને બાહુ ઉંચા કરી સૂર્ય સન્મુખ કિષ્ટિ લગાવી કાત્સગ કરવા માંડ્યો. વચ્ચે ચિતની સ્થિરતા ન રહેવાથી અતરમાં શુભધ્યાનને બદલે રણસંગ્રામ આરંભાયે. આ વખતે શ્રેણિકમહારાજાએ શ્રીવીરપ્રભુને પૂછ્યું કે પ્રસન્નચંદ્રની શી ગતિ થાય ? વીરે કહ્યું મરણ પામે તે એ સાતમી નરકે જાય ! ક્ષણ એકમાં ઋષિનું ચિત્ત સ્થિર થવાથી, અને શ્રેણિકના પૂછવાથી વરે કહ્યું હાલ મરે સવાર્થસિદ્ધવિમાને દેવ થાય ! પણ ક્ષણ એકમાં દેવ દુંદુભી-વાછત્ર વાગવાથી વીરે કહ્યું કે પ્રસન્નચંદ મન શુકલ અને ધર્મધ્યાનમાં નિશ્ચલ થવાથી તેઓ કેવલજ્ઞાન પામ્યા. વધુ માટે જુઓ પરિશિષ્ટ ૨ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org