________________
(૨૮)
શ્રી ડીરવિજય.
આંખિ મ મીચીસ મિથ્યા મન, નયણે નિહાલી જોય; જે મન મીચીશ આપણું, અવર ન દો કાય ! ( ચાપાઇ )
મન મેલે' વાધ્યો સંસાર, મામૈ પૂછ્યા તામ વિચાર; ભાણેજ કહીયે મુગતિ જસ્સે ? ગુરૂ જ્ઞાની તે એલ્યેા તસે, ૧ રસમે દાય ઘડીના થાય, સેવતે (છેવટે) એ મુગતે જાય; મન નિશ્ચલની મેાટી વાત, હીરે ભાગ્યે એ અવદાત. જો નિશ્ચલ મન રહે આપણું, તે પરિસહિ પુણ્ય હૈયે ઘણુ
પૂરવે રિષિ હુઆ ગુણુ કેાડ, હુતો નહિ કાંઇ તેની જોડ।૩ આતમ આપ વખાડે હીર, હીર સમા નહિ કા ગભોર; જુના૪ માંહિ રહ્યા રિષિરાય, કહિઢિ ગુમડુ ગુરૂને થાય, ૪ રાતિ શ્રાવક આવ્યે એક, કરિ વેચાવચક ધરી વિવેક, હાથે વેઢ ધારાલા જેહ, જઈઅ ગુમડે લાગે તેહ.
હીર ન મેલે પિરસે- ખમે, લેાહીમ† ભામિ હૂઇ તેણે સમૈ; વાહાણે પડિલેહણુ॰ વેળા જિસ, લાહી ચલેટી દીઠું તમ ર
'
૨ સમય. ૩ પ્ર
૧ પ્ર૦ “ આંખિ મ મીચીસ મીચ મન “ તે! આતમગુણુ હાયે ધણું ” ૪ ઉનામાં. ૫ કૅડે. ૬ ચાકરી, ચ’પી, છ ધારાલી વીંટી, અંગુઠી. ૮ પરિસત, દુઃખ. ૯ ગ્રુ× “ શ્રેણિત ભૂમિ, '' ૧૦ સવારે વદિ ઉપધિની પડિલેહણુ-જયા-જીવજંત ઉપર ન હોય તેની તપાસ વેળાએ ચલાટી-ચાળપય લેડીલે દેખાયા.
''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org