________________
(૨૭૦). શ્રી હીરવિજય. વેદનકર્મની (૫) પ્રકૃતિ દેય, આઠમ તીસકર્યા બે ય;
ત્રકર્મના ૬) દેય આઠમ, આઉખાના (૭) ચ્ચાર દસમ. ૧૮ નામકર્મ દીસે બહ વરણુ, પ્રકૃતિ જેહની એકસો વિણ્ય, નામકર્મને (૮) તપ નવિ થયો, એહ મનેથ મન
માહિ રહ્યો. ૧૯ જ્ઞાનાવરણી કર્મ થિતિ કહું, સાગર ત્રીસ કેડ કેડિ લહે; ' દર્શનાવરણ કર્મ ચિતિ જગે, વીસ કેડા કેડિ સાગર લગે. ૨૦ વેદનકર્મની એડ જગીસ, થઈ કેડા કેડિ સાગર ત્રીસ
નેવુ કેડિને ત્રીજો ભાગ, ઉપર અવિક ક્યા ને લાગ. ૨૧ મહિનકર્મની સ્થિતિ તું જય, સીતરિ કે કેડિ સાગર સય. * * * * *, * અક
. ૨૨ આઉકર્મની જુઓ જગીસ, વિતિ તેહની સાગર તેત્રીસ
સર્વ કેડિને ત્રીજો ભાગ, ઉપર અધિક ક્યને લાગ. ૨૩ નામકર્મની સ્થિતિ કહે ઈસ, સાગરેપમ કેડા કેડિ વિસ;
વીસ કેડા કેડિ સાગર કહું, નેત્રકમતણી થિતિ લઉં. ૨૪ વીસ કેડા કેડિ સાગર જેય, અંતરાયકર્મની સ્થિતિ હેય;
પછિ અંતરાય ક્ષય પણ થાય, કદાચ વળી નવાં બંધાય. ૨૫ એહવા આઠ કર્મ જે શિરે, ટાલેવા તપ શ્રીગુરૂ કરે .. પરિસહ બાવીસ પ્રેમેં ખમે, રાત દિવસ જિનવચને રમે. ૨૬
૧ પ્રક “વીસ” આ આકર્મો નાશ કર્યા વિના પરમાત્મપદ ૫માતું નથી. અત્રે નામે ક્રમવાર નથી. ૨૦ થી ૨૫ મી ગાથામાં કમવાર છે. ૨ સ્થિતિ. ૪ પ્ર. “ થિતિ તેહની સાગર તેત્રીસ.” ૫ પ્ર બનવું કડિને ત્રીજો ભાગ "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org