________________
૧ણા;
ગુર્નાવલિ. (૨૭૧} : વિગય પાંચને કરે પરિહાર, વિગય એક વૃત કદિ આહાર
નીતરી મિઠાઈ જેહ, ગુરૂ વઈરાગી ત્યાગ કરેહ. ૨૭ વેયાવચ વાછત્ર ધંકાર, નારસંગ તસ નહિં લિગાર;
ખારું મીઠું ઉહનાં જળ પીએ, પાણી પાત્ર તેનવિનાળીયે.૨૮ આહારશુદ્ધિ માંડી અતિ ઘણી, નવિ જાયે મેટાં ઘર ભણી
નામે સુઝતું જાણે જેહ, સુખરૂં તુચ્છ ધાન લીયે તેહ. ૨૯ બલ પ્રાક્રમ જોઈ નિજ આહાર, સુપન શગતિ યે વિચાર;
આરાધના કરતે શુભ પરિ, અતિચાર આલેચે ધરિ. ૩૦ નિરમલ વ્રત કરિ ખામણાં, પાપ આલયે સહી આપણે
સરણ ઓર દુષ્કૃત નિદેહ, કર્યું પુણ્ય અનુદે તેહ. ૩૧ ભાવના અણસણ ને નવકાર, આરાધે ગુરૂદશે પ્રકાર;
ઉપાધિ આહાર શરીર પરિહરે આણંદવિમલ તે અણસણ કરે૩૨ સંવત પર છનન જસિં, ચેત્રી સુદિ દિન સાતમેં તસિં;
નવ દિહાડાનું અણસણ કરે, અમદાવાદમાં સરગે સંચરે. ૩૩ વિજયદાનસૂરિ (૫૭) તેહને પાટે, મુગતિતણી દેખાડે વાટ;
સત્તાવન મેં પાટે જેય, જસ ગુણ પાર ન પામે કેય. ૩૪ સાહ ભાવ જગે છે જેને તાત, શીલવતી બ્રમ્માદે માત;
એસ વંસ દીપક દિનપતિ, નાનપણે નર હુએ યતિ. ૩૫ વિજયદાનસરિવિખ્યાત, સંવત પન્નર ત્રિહિપને જાત .
જામલાનગરહાં રહેતાય, પનર બાસકિલી દીખાય. ૩૬ દાનહરખને ચેલે એહ, ભાગ્યદાર જાણી માગે;
૧ પ્રહ “ પાણી પાત્રને નવિ રાખીઈ ” ૨ પ્ર“પનિ સુભગ ને કર્યો વિચાર” ૩ પ્રક“ગુરૂ ઉપદેશકાર” પ્રહ“ભરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org