________________
ગુવાવશિ. આવક રહે વિખ્યા કાજ, જે એ જીવની કેહવી દાઝ
સતિ પાસું પાટે જસે, પહિલું એ પુજે તસે. ૧૦ કાયા કાન પુંજીને ખણે, સકલ જીવ આતમસમ ગણે,
સમતા કીઆ દેખી કરી, શ્રાવક તપા હુઆ તે ફરી. ૧૧ એહવે આગંદવિમલસરિ જેહ,જયમણ છઠ્ઠ તપ કરતે તે;
ચેથ છઠ્ઠ તપે ગહિરહી, વીસથાનક આરાધે સહી. ૧૨ ચેથ ઓરસે છઠ સે ચાર, વીસથાનક સેવ્યાં બે વાર
વિહરમાનવા જગીસ, તેહના છઠ'કર્યા ગુરૂ વીસ. ૧૩ શ્રીજિનપ્રતિમા આગલ રહી, પાપ સકલ આલેયાં સહી,
એકસે એકાસી ઉપવાસ કરતાં સયમ હેય ખાસ. ૧૪ છઠ બે સહિને ઓગણત્રીસ, વીરતણા કરે મુનિવર ઈસ;
અઠાઈ પાખી ને ચોમાસ, ક્યાં છઠ ઘણુ વળી તાસ. ૧૫ જ્ઞાનાવરણી (૧) કર્મના જોય, દુવાલસ પંચ કયા તુહ્મ સોય;
દર્શનાવરણી (૨)કરમના કહું, દસમ તમે નવ કીધા લહું ૧૬ કઠણ કર્મ કર્યું અંતરાય, (૩) દુવાલસ પંચ કરિ રૂષિરાય; મોહનીકમની (૪) સબલ જગીસ, અઠમ કયા તુમ
અઠાવીસ. ૧૭ ૧ ઉંધમાં પણ પાસું બદલતી વખતે ઘા-રજોહરણ વડે આજુ બાજુની પૃથ્વી પુંજ-નિર્જીવ કરીને પાસું બદલતાં, તથા ખભુજ આવતી વખતે શરીર અને કાન વગેરે ઈન્દ્રિયો પણ તેવીજ રીતે પુંજીને ખણતાં. ૨ પ્ર“ સમ્યક” ૩ પ્ર. “ જૈન છ8 ” ૪ પ્ર. “ ધ્યાયાં ” ૫ પ્ર. “ત' ૬ . “ એકયાસી કીયા ઉપવાસ" છે .. “ કરતા મુનિવર આતમ ખાસ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org