________________
૧ ૨૬૮ )
શ્રી હીરવિજય.
(પાઇ.) આણંદવિમલસૂરિ એ શિષ્ય, ગુરૂના ગુણ દર્સે કઈ લખ્ય;
વીરમગામેં જેણે કીધે વાદ, પાસચંદને ઉતાર્યો નાદ. ૧ માલદેસ ઉજજે જ્યાંહિ, આણંદવિમલસૂરિ પહતા ત્યાંહિ,
એક શ્રાવકને આવે દેવ, તેણે પૂછ્યું તેહને તતખેવ. ૨ કેણ સાધ હવડાં છે દેવ? તેહની શાવક સારે સેવ;
દેવ કહે દિન અમુકે જસિં, અમુકી વેળા આવે તસિં. આહાવું રૂપ નાકે મસ હેય, તિહાં મુઆલ ગણીતું જોય,
સેય સાધને તું વંદજે, તુ શ્રાવક સહી તેડને થજે. કે આણંદવિમલસૂરિ આવ્યા જામ, શ્રાવક વાંદવા આ તામ;
ઉંચ નીચે થાયે બહુ, મસ નાકે નવિ દેખે કહ્યું. “ શિષ્ય પૂછે શ્રાવક મ્યું જેય? તેણે ભાવ કો તિહાં સેય;
તાણ મુહપત્તિ મસ તિહાં જય,ગણી મુઆલને સેવક હોય કહુઆ લેક બહુ તિહાં વળે, તપા માંહે તે આવી ભળે;
પ્રણમે આણંદવિમલના પાય, દિન દિન ઉન્નતિ અધિકી થાય.૭ આણંદવિમલસૂરિ પૂછે અચ્છું, શ્રાવક! પદ કેહનિ દેઅર્યું?
શ્રાવક કહે તુહ્મ મનમાંહિ દેયવિજયદાન સિંહવિમલજ હોય.૮ સિંહવિમલનું આય, થાપ્યા વિજયદાનસરિરાય, - સુણી વચન મનમાંહિ ધરે, થરાદહિઆવી ઉતરે. ૯ - ૧ કહીં. ૨ મુખચિકા. ૩ કડવામતી. ૪ થિરાદ, થરાદમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org