________________
વાવલિ નવા બોલતા આદ, વિનયતણે નિત્ય લેવું કરો,
ગીતારથી ભગતિ કીજે, એક ગાંઠડી વસ્ત્રહ દીજે. ૧૯ ધવું સદા ફલ શાક અપાર, લીજે સાધવી ત્યારે આહાર,
દુવિહારે કીજે પચખાણ, શ્રાવક પડિકામણ પરિમાણુ. ૨૦ અતિસંવિભાગતણે દિન યદા, ગીતારથ વહિણિ જાયે તદાર
એક નવીજ કરિ જો કેય, નીવીઆનું ક૯પે તસ જેય. ૨૧ ઈત્યાદિક બહુ બાલ આદર, ગીતા રથ (થ)ને હાથે કરે,
જગચંદ્રસુરિ જતિ : પિસાલ, તેણે રહ્યો તે સદાયે કાળ. રર વિજયચંદ તવ બલ્ય ધ, ઉપદેશમાલા ભણ્યા તુબ હસ્ય
તીથકર તે કબી એક હય, ગુરૂની ભગતિ કરે સહકેય. ૨૩ જિનદેવે આચારજ લહ્યા, મારગ દેખાડી મુગતિ વહ્યા,
તે માટે આચારજ સાર, સીદ વદે તુલ્મ કરો વિચાર ! ૨૪ દેવેંદ્રસૂરિ (ની) સામે જવ થાય, પાછા વળે રૂષિ તેણે ડાય;
વસતિ વાણિયે એકિ દીધ, તિહાં આવી ઉતરવું કીધ. ૨૫ શીલવંત પંડિતમાં સીરે, ચાર વેદને નિર્ણય કરે;
ઈમ જાણી જન વંદન જાય, “લેઢી પસાલ” લોકમાં થાય. ૨૬ વચન જ્ઞાન સૂધ આચાર, દેખી મળે નર બહુઅ હજાર;
વરતુપાલપું માનવ ઘણા, અઢાર સયાંહ્યું કે વાંદણા. ર૭ જસ મહિમા વચ્ચે જગમાંહિ, દિન દિન દેલત વાધી ત્યાંહિ; લેટીપેસાલની મેટી થઈ, ગુરૂ વિહાર કર્યો વિહાં સહી. ૨૮
૧ શાસ્ત્રમાં રાત્રિને વિષે ચઉવિહાર-ચારે આહારત્યાગની આશા હોવા છતાં વિજયચંદ્ર દુવિહાર બે આહાર ત્યાગ કરવાનું સમઝાવતાં, અને સાધુઓએ પડિકમણું કરાવવું તેની બદલે શ્રાવકાના પડિકામણથી ચલાવી લેવાય તેમ કહેતાં. આનુ નામ નવી પ્રરૂપણું. ૨ પ્રસં. “તજી” ૩ પ્ર. “તીરથકરતા કબી એક દેય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org