________________
( ૨૬૨ )
શ્રી હીરવિજય. બેસે પુંછણ વિના ગમાર, રૂપ અને બલ અરથે આહાર,
અઠમ નહિ સંવછરીતણે, ચોમાસે છડ પાખે ગણે. ૧૦ શાતા બહુલ માટિ નર સુણો, ચોથ ન કરતે પાખીતણે, માસકપ ફરતે નવિ કરે, તે મુનિ પાસાહાં શિરે. ૧૧ ખાડે ઉગ્રહ વૈરાગ, ઢાંકે જિનને સુધે માગ;
શાતાગારવ રહે તેણે ઠાણ, જેણે બે હેય સંયમ હાણ, ૧૨, વિજયચંદ કહે નહિ પ્રહિકાર, જ્ઞાન દરસણ ને ચારિત્ર સાર;
હેવા કારણે એક થલ રહે, પાપ પાછીલાનાસે દહે. ૧૩, કેધ માન માયા ને લેભ, છપિ પરિસહુથી નહિ ,
ધીર પુરૂષ વૃદ્ધ એકથળે રોચિરકાલ કર્મ એપવતે કહ્યા. ૧૪ પંચ સુમતિ ને ત્રિય ગુપતિ સમી, તપ ચારિત્ર વિશે ઉદ્યમી,
એહેવાં એક સ્થળે વરસની હવસે સંયમ આરાધક કહે ૧૫ તેણે કારણે નર સમજે એહ, સર્વ કરેવું કહીઉં જેહ, | સર્વ નિષેધ કર્યું ભગવંત, સિદ્ધાંતે નહિ કહ્યું એકાંત ! ૧૬ સ્થા માટે તે સુણ પ્રકાર. લાભ છેહને કરે વિચાર,
ન હોય જિમ કરતાં સાર જિમ વાણિગ વ્યાપાર વિચાર! ૧૭ દેવેંદ્રસૂરિ કહે સુણ યતિ! ધર્મમાંહિ કાંઈ કપટજ નથી, માયાવચન કાં બેલે તભે, નવી પ્રરૂપણાસાંભલી અભે. ૧૮
૧ પ્ર“ તોછણું ? ૨ પ્રહ “ શીત બહુલ માટે નિર્ગુણો” ૩પ્ર. “ દેખાડે જન ઉપર વેરાગ ” ૪ પ્ર. ૬ નિચ્ચે ” ૫ પ્ર “મુનિ રહે ” ૬ જિનવચનરૂપિ સૂત્રોમાં. ૭ સિદ્ધાંત વિદ્ધ લેકેને સમઝાવવું, નવીન વિપરીત શાસ્ત્ર, ઉલટું કથન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org