________________
૫૪)
શ્રી હીરવિજ્ય. અછતા ભેગ વંછુંજ અપાર, અમ જાણ્યા મસ્તગિધિકાર;
જઈ લાગે જંબુને પાય, પંચ સયાંર્યે મુનિવર થાય. ૧૧ જંબૂ પાટે પટાધર થાય, પ્રભસ્વામિ મેટે રૂષિરાય;
શચંભવસૂરિ (૪) એથે પાટ, મુગતિ તણી દેખાડે વાટ. ૧૨ યભદ્ર (૫) ને સંભૂતિવિજય (૬), ધૂલિભદ્ર (૭)ઋદ્ધિરમણી તિજે.
તાસ પાટ હેઓ માહાગિરિ૮,સુસ્થિતરિ૯)ગયે નરતરી.૧૩, ઈંદ્રદિન્ન (૧૦) તસ પાટે હવે, શ્રીદિમુરિ(૧૧) હુઓ અભિનવે;
સિંહગિરિ ૧૨) પાટે બારમે, વઈરસ્વામિ (૧૩) પાટે તેરમે. ૧૪ ધનગિરિને બે એહ, ઉદરમાંહિ નર મૂ તેહ,
જાતિસમરણ પામીક સાર, જાણ્યા પછી લીઓ સંયમભાર.૧પ વઈરસ્વામિને જનમજ હેય, પણ રડતે ન રહે સોય,
સબલ વાજિ અણાવી માય, સિંહગિરિ આવ્યા તેણે હાય. ૧૬ ધનગિરિ પેઠે છે તામ, વહિરવાળા હૂઈ જામ;
સિંહગિરિ બેલ્યા ત્રાષિરાજ! અચિત સચિત વહેર આજ.૧૭ ધનગિરિ ગયે પિતાને ઘરિ, સ્ત્રી ખીજી બેલી બહુપરિ,
પુત્રતુધ્ધારાને તુહ્મ લીઓ,મેં વહિરા સહી દીખ્યા દીએ.૧૮ છળીમાં લઈ આવ્યા સહી, ગુરૂ આગ લાવ્યા ગહિંગહી;
શ્રાવિકાને ઘરિ મુકે તેહ, થયે મે તવ દીખે તેહ. ૧૯ - ૧ ધનગિરિ શ્રાવકને પુત્ર વયસ્વામી જે વખતે માતાના ગર્ભમાં હતો તે વખતે ધનગિરિયે દીક્ષા અંગીકાર કહી હતી. ૨ ભિક્ષા. ૩ ભિક્ષા વેલા થઈ ત્યારે ગુરૂએ ધનગિરિને કહ્યું કે આજે અચિતખપતે પદાર્થ અથવા સચિત–અખપત પદાર્થ જે તમને ભિક્ષામાં મળે તે લઈ આવજે. કારણ જ્ઞાની ગુ જાણતાં હતાં કે આજે ધનહારિને પુત્રની ભિક્ષા મળશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org