________________
ગુર્નાવલિ.
( ૨૫૩ ) ( ચોપાઈ) બઠાવનમિ પાટે હીર, પ્રથમ હુએ જિન શ્રીમહાવીર
વીર પધાર્યા મુગતિ મઝારી, સ્વામી સુધમ (૧) તેણે ઠાર. ૧ બીજે પાટે તે જંબુસ્વામી (૨, કુમરી આઠ તજી તેણે ઠામ,
કેડિ નવાણું કંચન તજે, જન રૂપિણી દીખ્યા ભજે. ૨ પ્રભવસ્વામિ (૩) ત્રીજે પાટે જુએ, પંચસયાંસ્યુ મુનિવર હુએ,
આ તે ધન લેવા કામે, દેવે થંભ્યો તેણે ઠામે. જંબનિ ભાખે તે ભીએ, બે વિદ્યા માટે એક દીએ;
જબ કહે એવી કલા કસી, માહારે ધર્મકલા મન વસી. ૪ દ્ધિ રમણી ભૂષણ કે ઠાર, ઈડી લેમ્યું સંયમભાર;
ભાખે પ્રભો કર્યો વિયેગ, કાંઈ છડે તું પામી ભેગ. ૫ જંબૂ કહે પ્રભવા સુણ કાન, એ સુખ મધુબિંદુઆ સમાન
દુખ તણે ન લાધે પાર, જીવ સંસાર ફરે ગતિ ચાર. ૬ એણે વચને પ્રભવે જંપેહ, કિમ મુકસે નવ રંગ સનેહ;
જબ કહે સગપણ સંસાર, હુઆ અનંતિ એક વાર. ૭ પ્રભવે કહે તુજ નહિ સંતાન, પૂરજ કેમ લહેસે પિંડ દાન;
મહેસ દત્તની ભાખી વાત, તેહનેં સરાદ ૧ પિતાનું થાત. ૮ પિતા મરી જે લિસોથ તેહજ આણું ઘરિ મારીઓ,
ચાટે હાડતર ઉનકી માય, ત્રિપિતા પૂરવજ કેહીપરિ થાય? ૯ સમયે પ્રભુ મન વઈરાગ, ઈદ્રભુવન એ કરતે ત્યાગ જંબૂ દસે ઈદ્રકુમાર, છતી ઋદ્ધિ કરે પરિહાર. ૧૦
૧ શ્રાદ્ધ. ૨ ભેંસો, ૫ડે. ૩ તૃપ્તા, તૃપ્ત. ૪ ઇંદ્રસમાન : મન્દિરને. પ ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org