________________
ગુવાંવલિ.
૧ ૨૫૫) વળગી વયરસ્વામિની માય, તમે પુત્ર લીધો કિમ જાય,
લેઈ જાઈશ માહરે ઘરે, સંસારસુખ વિલસે બહુપ. ૨૦ ગુરૂ કહે સુત નવ દીધે જાય, પણ છેહઠે નવ મુકે માય;
વઢતાં રાજભુવને દેએ જાય, બેઠે છે પૃથવીપતિરાય. ૨૧ શ્રીગુરૂ કહે સ્વામી ! અવધારિ, જવ રોગીલે સુત ઘરબારિ,
ત્યારે વહિરા બલ કરી, ગયે રાગ તવ વળગી ફરી. રર બેલી વઈરસ્વામીની માય, જેરે દીક્ષા કિમ દેવાય;
ત્યારે બે પૃથવીપતિ, મ વઢે નારી મુનિવર યતિ. ૨૩ વઈરવામિને તેડે અહિં, ખુસી થઈ એ જાયે જહિં;
લેઈ જાઓ તે કુમારજ તણે, પૃથવીપતિ મુખે એહવું ભણે. ૨૪ માતા સજ થઈ તેણે ઠામ, લાવી રમકડાં રમવા કામ;
મૂક્યાં સુખડી વસ્ત્ર અનેક, વયર પંઠો ધરી વિવેક. ૨૫ સિંહગિરિ એ મુકેહ, વઈરસ્વામિ જઈ વેગે લેહ
જાતિસમરણજ પોતે સાર, પાલણે ભણીઓ અંગ ઈગ્યાર ૨૬ તે સંસારે રહે નહિ રતિ, સિંહગિરિકે હુએ યતિ, ઠંડિલગુરૂ પિતા એકવાર, ઉપાશરે રહ્યા વઈરકુમાર. ૨૭
૧ છે . ૨ વજ, વયર, વર, અને વહેરસ્વામી એ નામ રૂપાંતરે છે. ૩ વરસ્વામીને છેક બાળપણથી જાતિસ્મરણ પ્રાપ્ત થયું હોવાથી તેઓ ઘડીઆમાંજ અગીઆર અંગને શીખી લેવાની શક્તિવાળા થયા હતા. જાતિસ્મરણ એટલે કાંઈ નિમિત્ત મળવાથી પૂર્વ ભવોનું જ્ઞાન થવું, જાણવામાં આવે. જૈન શાસ્ત્રના મુખ્ય બાર અંગે છે, તેમાં ૧૨ મું અંગ વિચ્છેદ ગયેલું છે. ૧૧ ના નામો આ પ્રમાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org