________________
જ્યસિંહ પટ્ટારાપણુ,
જનમ લિંગ ચાખા સહી, કીધા પર ઉપગાર; અંતે જેણે અણુસણુ` કર્યું, લીઆ બહુ સહિકાર પ્રથમ ઘંટ એક વાગીએ, પછિ સુઘાષા સાત;
સુર આવ્યા જસ તેડવા, હીર સુર લેકે જાત. અસ્યા પુરૂષ મુઆ નહિ, જિમ ઋષભને રામ; કાલ અસખ્ય તસ વહી ગયા, જપે જગત સહુ નામ. નામ રહ્યું ગુરૂ હીતુ, જૈન જાણીતાં કીધ; એમ ચિતી મન વાળતા, આતમ સીખ્યા દીધ, કરે વખાણ ચેાથે દિને, થોડા આહાર ગુરૂ લેહ;
મળી મુનિવરની મંડલી, હીરના ગુણ ખેલેહ, અનુકરમે ગુરૂ વિચરતા, આવ્યા ઉનામાંહિ;
થ્ભે પગલાં દ્વીરનાં, પ્રણમે પ્રેમે ત્યાંહિ. પછે ચિડતી ધીરજ ધરે, કરે તે ગછની સાર;
ગુરૂ ઉઘાત દેખી કરી, હરજ્યે સાધ અપાર. પર્વત પિર હો આયુષુ, દિન દિન અધિક પ્રતાપ; સકલ સાધ શ્રાવક જના, જપે રેસિંગના જાપ. હીર તણે પાટે હવા, જેસિંગજી ગુણવત; જેણે અકખરશાહ બુઝન્યા, દિલ્લીપતિ મળવત,
૩ પ્ર૦ દિ. ૫ પ્ર॰ પ્રણમે સીસ નમાય ’
Jain Education International
( ૨૫૧ )
For Private & Personal Use Only
૧૪
૧૫
૧૩
૧૭
૧૯
૧૯
૨૨
૧ અ+ગણન. જીંદગી પર્યંત માત્ર ચક્ષુએ વિના તમામ ઇંદ્રિયાને હલાવ્યા શિવાય સ્થિર બ્યાને પરમાત્માનું સ્મરણ કરવું તે ત્રત. આ વ્રત પાતાનેા અંતસમય નજીક છે એવું મહા પુરૂષોનાં જાણવામાં આવેથી તેઓ ગ્રહણ કરે છે. ૨ સહકાર, આંખનું ઝાડ. જિમ જગમાં ઋષિ રામ ૪ વ્યાખ્યાન, ઉપદેશ, કથા
35
૨૦
૨૧
www.jainelibrary.org