________________
.
(૨૫૦ ) શ્રી હીરવિજય. અંજલિ જળ ક્યું જાણુ, નીર ન દીસે નીઠતું;
જિમ પાણી તિમ પ્રાણ, યતન કરતાં જાયસ્પે. મરણતણે જગે કવણ ભય, જેણિ વાટે જગ જાય;
મન મેળ નવિ સંબલે, તિણું કારણ ડેલાય. દાન સપત્ત જેણે દીઓ, શિર વહી જિનવર આણ,
જિહાં જીવે તિહાં તસ ખુસી, મરે તે તાસ કલ્યાણ. ૭ હીરતણે કલ્યાણ બહુ જિહાં જાય તિહાં ઋદ્ધિ;
શેક નિવારણ તુમ કરે, ન ઘટે દેવી બુદ્ધિ. તુહ આગલિથી દુઃખ ધરો, અન્ય નિવારણ કેણ;
કેય ન ઢકેરૂઅને, જગને ઢકે વેણુ. દ્રઢ થઈ ગ૭ પાલીએ, વીર જોં સુધમ
હીર જતે હવે તુમ ધણી, માહા ભાયગ તુહ્મ પર્મ. સાધ સકલ મુખેં એમ કહે, તુંજ અમારો હીર !
સલે તરૂઅર ઉગીએ, હરખ્યા મુનિવર કીર. જેસિંગજી રવિ ઉગિ, ભવિ પંકજ વિકસંત,
યાચકરૂપ મધુકર તિહાં, કીરતિ તુઝ કરંત, સાધ વચન શ્રવણે સુણ, ચિંતે નર જેસિંગ;
પૂરે ધર્મ આરાધીને, રાખે શાસન રંગ,
૧ સુપાત્રે. ર જ્યાં સુધી. ૩ પ્ર. “ ધુંણ.” ૪ જેમ શ્રીવીર નિવણથી સુધમ સ્વામીએ ગચ્છ સંભાલ્યો તેમ હવે હીર નિવણથી તમે સંભાલે. ૫ પરમ, ઉત્કૃષ્ટ્ર, ઉત્તમ. ૬ પોપટ, પોપટ જેમ સારૂ ઝાડ જોઈ હરખાય છે તેમ ત ને ગપતિ માનીને હરખીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org