________________
( ૨૪૪)
શ્રી હરવિજય. (ઢાળ, છાનેરે છપીને કહા કિહાં રે દેશી.) હીરની દેહી સંચકારતાંરે, લ્યાહારિ લાગી સાત હજાર રે,
સાતેરે નરગ તણી વાટડીરે, રૂંધે પુરૂષ તેણીવાર રે. હીર. ૧ અમારિ પલાવીરે આખે કાંઠડેરે, નહીં સાગરમાંહિ જાલરે
અકમ કરીરે સહુ મુનિ બેસતારે, અન્નન જિમે વૃદ્ધ બાલરે. ૨ દહિન દેઈ વળ્યા પુરજનારે, દેવવંદન દેહરે હરે,
નંદીશ્વરે જિમ દેવતારે, મેછવ કરે સહુ કેરે. હીરની ૩ શ્રીફલ અવ્વાણું સહુએ મુકીઉરે, જપતાં નિજગુરૂ હીર;
તેણે દિન દરસણ આપતેરે, ચમક્ય અકબર મીરરે. હીર. ૪ દહિન થયુંરે જેણી વાડીયે રે, ઝલ લાગી સહિકાર,
મેહેરે આંબા તિહાં વાંઝીઆરે ફલી આવ્યા તે અપારહી. પ ઘંટા સુષા તિહાં વાજતીરે, વાજે બહુએ નિસાણ;
દેવ ધસ્યા સહુએ સામટા, જિહાં ગુરૂહીરનું મસાણરે. હી. ૬ ઠામ ચિતાતણું પૂછયુંરે, બેલે મુખે ગુણગ્રામ,
નાટિક કરે ભાભા વાજતેરે, હૈયે ઉોત બહુ તામરે. હીટ ૭ પાસે ખેલૈં તિહાં નર એક ભલેરે, વાણીએ ઉનાગર નાત્યરે;
શબ્દ સુણી તેતે જઈ જુએરે, વાત્રસુણે બહુ ભાંતિરે. હી. ૮ અતિ અજુવાળું ગાયે દેવતારે, મેરૂ મસ્તીગ મેચ્છવ જેમ,
હરિતણું નામ મુખે જપેરે, જિમ હૈયે પૂરવ પ્રેમરે. હી૯
૧ સંસ્કારતા ૨ રેકે, અટકાવે. ૩ ત્રણ દિવસના ઉપવાસ કરીને. “આહાર, વિષય, અને કષાયને ત્યાગ” એ ઉપકાસ કહેવાય છે, ૪ પ્રતિબં, “કલિયા આંબા અલ હતા જે મૂલગારે, દેખત ઊતકસાર.” ૫ નાગર નાતિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org